સુરત : કાપોદ્રા વિસ્તારમાંથી સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો, જાણો સમગ્ર મામલો વિડીયો દ્વારા
સુરત: ગુજરાતના સુરતમાં રાશનની દુકાનોમાંથી સબસિડીવાળા અનાજની ગેરકાયદેસર હેરાફેરી કરવાના શંકાસ્પદ કૌભાંડને સ્થાનિકોએ ઝડપી પાડ્યું છે. આ મામલે એક વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે.
સુરત: ગુજરાતના સુરતમાં રાશનની દુકાનોમાંથી સબસિડીવાળા અનાજની ગેરકાયદેસર હેરાફેરી કરવાના શંકાસ્પદ કૌભાંડને સ્થાનિકોએ ઝડપી પાડ્યું છે. આ મામલે એક વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આરોપી ગરીબોના હકનું અનાજ વગે કરવાનો પ્રયાસ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી.
કાપોદ્રા વિસ્તારમાંથી સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયું છે. સ્થાનિકોએ રેડ કરી મોટી માત્રામાં અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે. કાપોદ્રા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કરી તપાસ શરૂ કરી છે. એક વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : સુરત વિડીયો : પાલોદના પીએસઆઈ એસીબીના છટકામાં ઝડપાયા, ફરિયાદીને પરેશાન ન કરવાના બદલામાં લાંચ માંગી હતી
Published on: Nov 11, 2023 10:11 AM
Latest Videos
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
