સુરત વિડીયો : પાલોદના પીએસઆઈ એસીબીના છટકામાં ઝડપાયા, ફરિયાદીને પરેશાન ન કરવાના બદલામાં લાંચ માંગી હતી
સુરત : ગુજરાત લાંચ રુશવત વિરોધી શાખાએ વધુ એક લાંચિયા અધિકારને ઝડપી પાડ્યા છે. ભ્રષ્ટાચાર કરી ધનવાન બનવાના સપના જોનારા અધિકારીને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. એસીબીની ટીમે છટકું ગોઠવી પોલીસ સબ ઇન્સ્પેકટર ને લાંચ લેતા ઝડપી પાડ્યા છે.

રૂપિયા 50 હજારની લાંચ લેતા અધિકાર રંગે હાથ ઝડપાયા છે. પાલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.કે મૂળિયા પર ACBએ કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીને પરેશાન ન કરવાના બદલામાં લાંચ માંગવામાં આવી હતી. આ બાબતે ફરિયાદીએ ગુજરાત લાંચ રુશવત વિરોધી શાખાનો સંપર્ક કર્યો હતો. માંગરોળના પાલોદ આઉટ પોસ્ટ પર લંચની રકમ સ્વીકારતા એસીબીએ પોલીસ સબ ઈન્સ્પેક્ટરને રંગેહાથ ઝડપ પાડ્યા છે.
Published on: Nov 11, 2023 09:42 AM
Latest Videos
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા