સુરત : વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં વરસ્યા, જુઓ વીડિયો
સુરત : દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ જામતું જાય છે. સતત બીજા દિવસે બુધવારે સવારે સુરતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરત શહેરના વિસ્તારોમાં ધીમીધારે વરસાદનું આગમન થતા લોકોમાં આનંદની લાગણી છવાઈ હતી.
સુરત : દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ જામતું જાય છે. સતત બીજા દિવસે બુધવારે સવારે સુરતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરત શહેરના વિસ્તારોમાં ધીમીધારે વરસાદનું આગમન થતા લોકોમાં આનંદની લાગણી છવાઈ હતી.
વહેલી સવારે સુરત શહેરના વેડ, ડભોલી, સિંગણપોર, કતારગામ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. કાળા ડિબાંગ વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો લોકોને ભારી ઉકળાટ અને બફારાથી રાહત મળી છે.
જોકે હજુ વરસાદ મનમુકીને વરસ્યો નથી. વાવણીલાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. ઝરમર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થયો છે.
આ પણ વાંચો : સ્કૂલ વર્ધી વાન અને રિક્ષાચાલકોની હડતાળથી વાલીઓની સ્થિતિ બની કફોડી, સમસ્યાનુ તાત્કાલિક નિરાકરણ લાવવા ઉઠી માગ- Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક