સુરતઃ માંડવીનો કાકરાપાર ડેમ સંપૂર્ણ ભરાયો, પાણી 0.50 ફૂટ ઓવરફ્લો થઇ રહ્યું છે, જુઓ વિડીયો

સુરતઃ માંડવીનો કાકરાપાર ડેમ છલકાયો  છે.ચોમાસાના શરૂઆતી તબક્કામાંજ ભારે વરસાદના કારણે ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. કાકરાપાર ડેમની સપાટી 160 ફૂટ છે જયારે ડેમ તેની સપાટીથી 0.50 ફૂટથી ઓવરફ્લો થઇ રહ્યો છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Jul 07, 2024 | 7:37 AM

સુરતઃ માંડવીનો કાકરાપાર ડેમ છલકાયો  છે.ચોમાસાના શરૂઆતી તબક્કામાંજ ભારે વરસાદના કારણે ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. કાકરાપાર ડેમની સપાટી 160 ફૂટ છે જયારે ડેમ તેની સપાટીથી 0.50 ફૂટથી ઓવરફ્લો થઇ રહ્યો છે.

ડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે. કાકરાપાર ડેમ સુરત તેમજ ભરૂચના ખેડૂતો માટે આશીર્વાદરૂપ માનવામાં આવે છે. કાકરાપાર ડેમ સુરત જિલ્લાના કાકરાપાર ગામમાં આવેલો છે અને તાપી નદી પર બાંધવામાં આવ્યો છે. ડેમની કલ્પના 1950 માં કરવામાં આવી હતી. વર્ષ  1954માં ચાર વર્ષની મહેનત પછી આ બંધનું કામ પૂર્ણ થયું હતું.

આ પણ વાંચો : સુરત વીડિયો : શિક્ષણ જગતને લાંછન લગાડનાર ઘટના પ્રકાશમાં આવી, શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું

Follow Us:
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી

અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ

ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ

Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ

ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો

આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?

ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ

g clip-path="url(#clip0_868_265)">