Ahmedabad Video : સ્પ્રિન્કલર દ્વારા વાહનચાલકો પર પાણીનો છંટકાવ, ઠેર- ઠેર પાણી સહિત ORS ની વ્યવસ્થા કરાઈ

અમદાવાદમાં વધતી ગરમીના પગલે AMCએ હિટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદમાં 600 થી વધુ પાણીની પરબ ચાલુ કરવામાં આવી છે. તેમજ બપોરના સમય ગાર્ડન પણ ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2024 | 4:44 PM

હવામાન વિભાગની  આગાહી વચ્ચે રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ત્યારે  AMCનો હિટ માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદમાં 600 થી વધુ પાણીની પરબ ચાલુ કરવામાં આવી છે. તેમજ બપોરના સમય ગાર્ડન પણ ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત સ્પ્રિન્કલર દ્વારા ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકો પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. BRTS બસ સ્ટેન્ડ અને AMTS ના 19 ડેપો પર પીવાના પાણીની તેમજ ORS ની વ્યવસ્થા કરવામાં આવી છે.  હોસ્પિટલમાં લુ લાગવાના દર્દીઓ આવે તો તમામ જરૂરી દવાઓ અને સાધનોની સુવિધા કરવામાં આવી છે.

બીમારીમાં વધારો

બીજી તરફ ગુજરાતમાં કાળઝાળ ગરમીના પગલે છેલ્લા 9 દિવસમાં 1500થી વધુ લોકો બેભાન થયા હોવાના કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ પેટમાં દુઃખાવો, ઝાડા ઉલટી, બેભાન કે અર્ધબેભાન થવાના કેસ વધ્યાં છે. ગરમીની બીમારીને કારણે 108 ઈમરજન્સી સર્વિસને 7 હજારથી વધુ કોલ મળ્યાં હોવાનું સામે આવ્યુ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
g clip-path="url(#clip0_868_265)">