અમદાવાદમાં આડેધડ પાર્કિંગને લાગશે બ્રેક, આવી ગયા હવે ‘સ્માર્ટ પાર્કિંગ’

અમદાવાદમાં પાયલટ પ્રોજેક્ટમાં 5 કાર માટે સ્માર્ટ પાર્કિંગ બનાવાયા છે. જેમાં ચાર મિનિટ સુધી પાર્કિંગનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. જે બાદ સમય પ્રમાણે નિયત કરેલ રકમ ચૂકવવી પડશે. ચાર મિનિટ બાદ પાર્ક કરેલ કાર ઓટોમેટિક લોક થઈ જશે. સ્કેન કરી પેમેન્ટ કર્યા બાદ જ પાર્ક કરેલ કાર બહાર નિકાળી શકાશે અને આ સંપૂર્ણ પ્રોસેસ ઓનલાઈન જ રહેશે.

Narendra Rathod
| Edited By: | Updated on: Feb 18, 2024 | 11:13 PM

સમાર્ટ સિટી અમદાવાદમાં હવે પાર્કિંગ પણ સ્માર્ટ બનશે. આડેધડ પાર્કિંગને રોકવા અમદાવાદ મનપાએ નવતર પ્રયોગ કર્યો છે. સિંધુ ભવન રોડ પરના ગોટીલા ગાર્ડન પાસે સ્માર્ટ પાર્કિંગ ઊભા કરાયા છે. પાયલટ પ્રોજેક્ટમાં 5 કાર માટે સ્માર્ટ પાર્કિંગ બનાવાયા છે. જેમાં ચાર મિનિટ સુધી પાર્કિંગનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. જે બાદ સમય પ્રમાણે નિયત કરેલ રકમ ચૂકવવી પડશે.

ચાર મિનિટ બાદ પાર્ક કરેલ કાર ઓટોમેટિક લોક થઈ જશે. સ્કેન કરી પેમેન્ટ કર્યા બાદ જ પાર્ક કરેલ કાર બહાર નિકાળી શકાશે અને આ સંપૂર્ણ પ્રોસેસ ઓનલાઈન જ રહેશે. હાલ આ એક સ્થળે પ્રયોગ કરાયો છે. જેમાં સફળતા બાદ શહેરના અન્ય સ્થળોએ પણ સ્માર્ટ પાર્કિંગ ઊભા કરવામાં આવશે.

આ પણ વાંચો અમદાવાદ : શાહઆલમમાં ફાયરિંગની વાત અફવા, જમીન વિવાદમાં કોર્પોરેટર અને ભાઈઓ વચ્ચે ફાયરિંગનો હતો દાવો

Follow Us:
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
g clip-path="url(#clip0_868_265)">