Rajkot Video : લગ્નમાં કમોસમી વરસાદ બન્યો વિઘ્ન, લગ્નનો મંડપ થયા ધરાશાયી
રાજકોટમાં અનેક લગ્નોમાં કમોસમી વરસાદ વિઘ્ન બન્યો છે. ખુલ્લા પાર્ટી પ્લોટમાં યોજાયેલા લગ્નો બગડ્યા છે. લગ્નની સિઝન હોવાથી અનેક પાર્ટી પ્લોટમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેના પગલે અનેક લગ્નોમાં માવઠાએ લગ્નની મજા બગાડી છે.
રાજકોટમાં અનેક લગ્નોમાં કમોસમી વરસાદ વિઘ્ન બન્યો છે. ખુલ્લા પાર્ટી પ્લોટમાં યોજાયેલા લગ્નો બગડ્યા છે. લગ્નની સિઝન હોવાથી અનેક પાર્ટી પ્લોટમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેના પગલે અનેક લગ્નોમાં માવઠાએ લગ્નની મજા બગાડી છે. ત્યારે કાલાવડ રોડ પર એક સોસાયટીમાં યોજાયેલા લગ્નનો મંડપ ધરાશાયી થવાની ઘટના બની છે.
બીજી તરફ આ પ્રકારની ઘટના સુતારીયા અને મોટી ખોખરી ગામે લગ્ન મંડપ વેર વિખેર થયા છે. ભારે પવન સાથે વરસાદ પડતાં લગ્નના મંડપ ધરાશાયી થયા છે. દ્વારકામાં 16 MM, ખંભાળિયા તાલુકામાં 7 MM વરસાદ પડ્યો છે. તેમજ વાતાવરણમાં પલટો આવતા જિલ્લામાં ઠંડક વધી છે.
Latest Videos

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ

કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ

VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ

વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
