Rajkot : ધાતુઓના ભાવમાં વધારાથી MSME ઉદ્યોગ મુશ્કેલીમાં, કેન્દ્ર સરકાર પાસે કરી રાહતની માગ

કોરોનાની બીજી લહેર બાદ સ્ટીલના ભાવ 50 ટકા વધી ગયા છે. જેના પગલે ઓટોમોબાઈલ, ડીઝલ એન્જિન, હાર્ડવેર, કિચનવેરની ઘર ઉપયોગી ચીજોના ભાવ વધ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 4:30 PM

રાજકોટ(Rajkot)નો એન્જિનિયરિંગ(Engineering)ઉદ્યોગ સ્ટીલ, કોપર, લોખંડ, એલ્યુમિનીયમના ભાવમાં બેફામ વધારો થતા મુશ્કેલીમાં મુકાયો છે. કોરોનાની બીજી લહેર બાદ સ્ટીલના ભાવ 50 ટકા વધી ગયા છે. જેના પગલે ઓટોમોબાઈલ, ડીઝલ એન્જિન, હાર્ડવેર, કિચનવેરની ઘર ઉપયોગી ચીજોના ભાવ વધ્યા છે. જ્યારે ચીન દ્વારા સ્ટીલના ભાવમાં મળતુ ઈન્સેન્ટીવ રદ્દ થતા સ્ટીલની નિકાસ હવે લોકોને પોસાતી નથી. તો ભારતમાંથી નિકાસ વધતા કાચા માલની અછત ઉભી થઈ છે. રાજકોટના ઉદ્યોગકારોને ભાવ વધારા બાદ અગાઉના ઓર્ડર પુરા કરવા મુશ્કેલ બન્યા છે. જેથી એન્જિનિયરિંગ એસોસિએશને કેન્દ્ર સરકાર કોઈ રાહત આપે તેવી માગણી કરી છે.

આ પણ વાંચો: PM Kisan : ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા કેમ ટ્રાન્સફર નથી થઈ રહ્યા ? કૃષિ મંત્રીએ આપી સંપૂર્ણ માહિતી

આ પણ વાંચો : સુરેન્દ્રનગરના પ્રસિધ્ધ તરણેતરના મેળા પર કોરોનાનું ગ્રહણ, સતત બીજા વર્ષ મેળો બંધ રહેશે

Follow Us:
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">