AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો, 2 લોકોની ધરપકડ, જુઓ Video

સુરતમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો, 2 લોકોની ધરપકડ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2025 | 3:06 PM

ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતો રહે છે. ત્યારે અમદાવાદમાંથી ફરી એક વાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. સુરતમાં ગાંજા સાથે 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરતના પુણાના લેન્ડમાર્ક રોડ પરથી ગાંજા સાથે આરોપીઓ ઝડપાયા છે.

ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતો રહે છે. ત્યારે અમદાવાદમાંથી ફરી એક વાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. સુરતમાં ગાંજા સાથે 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરતના પુણાના લેન્ડમાર્ક રોડ પરથી ગાંજા સાથે આરોપીઓ ઝડપાયા છે. 40 હજારની કિંમતનો 4 કિલો ગાંજો અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે. ગાંજો ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

એરપોર્ટ પરથી ઝડપાયો હતો 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો

બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પરથી 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો હતો.DRIએ 37 કિલો જેટલો હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો હતો. બેંગકોકથી આવેલા 4 ભારતીય પ્રવાસીઓ પાસેથી ગાંજો ઝડપાયો હતો. ખાણીપીણીનાં પેકિંગમાં હાઈબ્રીડ ગાંજાની હેરફેર કરતા હોવાનું સામે આવ્યું હતું.આ અગાઉ 20 એપ્રિલ પણ અમદાવાદ એરપોર્ટ ઉપર 17 કિલોહાઇડ્રોપોનિક ડ્રગ્સ એટલે કે હાઇબ્રીડ ગાંજો ઝડપાયો હતો. છેલ્લા 10 દિવસમાં બીજીવાર અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">