પંચમહાલ : 11 વર્ષના વિરહનો અંત, સંતાનોનું માતા સાથે પુનઃમિલન, જુઓ વીડિયો

ભામૈયા ગામના ગીતા પટેલ નામના મહિલા છેલ્લા 11 વર્ષથી ગુમ હતા અને માતા ગુમ થવાથી તેમના 3 સંતાનો રઝળી પડ્યા હતા. આખરે ગોધરા પોલીસ સંતાનોની વહારે આવી અને માતાને પરત લાવવામાં મદદ કરી. 11 વર્ષ બાદ માતા અને સંતાનોનું મિલન થયું. ત્યારે હાજર સૌ કોઈ આ દૃશ્ય નિહાળી ભાવવિભોર થઈ ગયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2024 | 6:00 PM

ગોધરા તાલુકાના ભામૈયા ગામમાં ખૂબ જ ભાવવિભોર દૃશ્યો જોવા મળ્યા હતા. આ ગામના માનસિક બીમારીથી પીડિત ગીતા પટેલ નામના મહિલા છેલ્લા 11 વર્ષથી ગુમ હતા અને માતા ગુમ થવાથી તેમના 3 સંતાનો રઝળી પડ્યા હતા. સતત 4થી 5 વર્ષ સુધી ગીતા પટેલની શોધખોળ કરવામાં આવી. પરંતુ, કોઈ જ ભાળ ન મળી. અંતે 11 વર્ષ બાદ મહિલા કોલકાતામાં હોવાની જાણકારી મળી હતી.

માતા જીવિત હોવાના સમાચારથી સંતાનો ખુશ થયા હતા, પરંતુ આર્થિક સ્થિતિ એવી ન હતી કે તેઓ માતાને લેવા કોલકાતા જઈ શકે. આખરે ગોધરા પોલીસ સંતાનોની વહારે આવી અને માતાને પરત લાવવામાં મદદ કરી. 11 વર્ષ બાદ માતા અને સંતાનોનું મિલન થયું. ત્યારે હાજર સૌ કોઈ આ દૃશ્ય નિહાળી ભાવવિભોર થઈ ગયા હતા.

આ પણ વાંચો પંચમહાલ : ગોધરાના ભામૈયા પશ્ચિમ ગામમાં પિતા-પુત્રી તળાવમાં ડૂબ્યા, બંનેના મોત

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">