Kheda News : કડાણા ડેમમાં પાણીની આવક થતાં વણાકબોરી વિયર છલકાયો, ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ Video

ખેડાના વણાકબોરી વિયરમાં નવા નીરની આવક થઈ છે. કડાણા ડેમમાં પાણીની આવક થતાં વણાકબોરી વિયર છલકાયો છે. જો કે વણાકબોરી વિયર છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યોછે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2024 | 4:18 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ખેડાના વણાકબોરી વીયરમાં નવા નીરની આવક થઈ છે.કડાણા ડેમમાં પાણીની આવક થતાં વણાકબોરી વિયર છલકાયો છે. જો કે વણાકબોરી વિયર છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યોછે. વણાકબોરી ડેમ સો ટકા ભરાત વિયરના 2 દરવાજા ખોલાયા છે. વિયરમાંથી 3500 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે.મહી કેનાલમાં પણ 2000 ક્યુસેક પાણી છોડાયું છે. હાલમાં વણાકબોરી વિયરની સપાટી 220 ફૂટ છે.

કેલીયા ડેમ 100 ટકા ભરાયો

બીજી તરફ નવસારી જિલ્લાનો જીવાદોરી સમાન કેલીયા ડેમ 100 ટકા ભરાયો છે. 113.45 મીટરની સપાટી ધરાવતો કેલીયા ડેમ ઓવરફ્લો થયો છે. વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકાના 23થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. ડેમ ભરાઈ જતા ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની ચિંતા ટળી છે. ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ થયો છે.

 

Follow Us:
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
અંબાજી પર્વત પર 21 દિવસથી આંટાફેરા કરી રહેલુ રીંછ આખરે પાંજરે પૂરાયુ
અંબાજી પર્વત પર 21 દિવસથી આંટાફેરા કરી રહેલુ રીંછ આખરે પાંજરે પૂરાયુ
ઈડરના કડિયાદરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા
ઈડરના કડિયાદરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા
YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
લખપતમાં ભેદી રોગચાળો વકર્યો ! આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરી તપાસ
લખપતમાં ભેદી રોગચાળો વકર્યો ! આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરી તપાસ
ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે થયુ અથડામણ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે થયુ અથડામણ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
કચ્છના કંડલા SEZમાંથી હેન્ડગ્રેનેડ મળી આવતા અફરાતફરી
કચ્છના કંડલા SEZમાંથી હેન્ડગ્રેનેડ મળી આવતા અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">