હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી.કહ્યું, 21 ડિસેમ્બર સુધી વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે.ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે રાજ્યમાં કાતિલ ઠંડી પડશે.ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીમાં પડશે આકરી ઠંડી. રાજ્યના વાતાવરણમાં ફરી આવી શકે છે પલટો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી. 21 ડિસેમ્બર સુધી વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા. ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસરને કારણે આકરી ઠંડી પડશે. જાન્યુઆરીમાં પણ હવામાનમાં આવી શકે છે પલટો. ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીમાં પડશે આકરી ઠંડી.