સુરતમાં નકલી પોલીસ પાસેથી લાંચ લેતા અસલી પોલીસ ઝડપાઈ.કિમ પોલીસ સ્ટશેનના PI અને વકીલની ACBએ કરી ધકપકડ..હનીટ્રેપ અને નકલી પોલીસ બની તોડ કરવાની નોંધાઈ હતી ફરિયાદ..કેસમાં વધુ કલમોનો ઉમેરો ન કરવા માગી હતી 10 લાખની લાંચ.નકલી પોલીસ બનનાર આરોપીઓએ ACBનો કર્યો સંપર્ક .ACBએ PI અને વકીલને 3 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા, સમગ્ર મામલે સુરત વધુ તપાસ ACBને સોંપાઈ.