Rain Update : કાલાવડની જીવાદોરી સમાન બાલંભડી ડેમમાં આવ્યા નવા નીર, ખેડૂતોમાં ખુશી, જુઓ Video
ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે જામનગર પંથકમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે જામનગરના કાલાવડના જીવાદોરી સમાન બાલંભડી ડેમમાં નવા નીર આવ્યા છે.
ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે જામનગર પંથકમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે જામનગરના કાલાવડનો જીવાદોરી સમાન બાલંભડી ડેમમાં નવા નીર આવ્યા છે. કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડતા બાલંભડી ડેમમાં નવા નીર આવ્યા છે.
જામનગરના મૂળીલા, બાલંભડી, દાણીધાર, ખીજડિયા સહિતના વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે. તેમજ બાલંભડી ડેમ હાલમાં 13 ફુટ જેટલો ભરાયો છે. બાલંભડી ડેમ કાલાવડ શહેરમાં પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. જામનગરમાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની માહોલ જોવા મળ્યો છે.
હથનુર ડેમમાં આવ્યા નવા નીર
બીજી તરફ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની આવક શરુ થઈ છે. ઉપરવાસમાં વરસાદ પડતા હથનુર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. મહારાષ્ટ્રના હથપુર ડેમનો એક ગેટ એક મીટર ખોલવામાં આવ્યો છે. ઉકાઈ ડેમમાં 6,392 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. તેમજ ઉકાઈ ડેમની હાલની સપાટી 305.47 ફૂટ પર પોંહચી છે.
![રંગીલા રાજકોટમાં ચોમાસામાં ફરવા લાયક છે આ સ્થળ, જુઓ ફોટો રંગીલા રાજકોટમાં ચોમાસામાં ફરવા લાયક છે આ સ્થળ, જુઓ ફોટો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Monsoon-tourist-.jpg?w=670&ar=16:9)
![ચોમાસામાં ખરતા વાળથી છૂટકારો અપાવશે આ ઘરેલું ઉપાય ચોમાસામાં ખરતા વાળથી છૂટકારો અપાવશે આ ઘરેલું ઉપાય](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/cropped-hair-tips-rainy-season-1719660269-1.jpeg?w=670&ar=16:9)
![કેટલા ટેમ્પ્રેચર પર ચલાવવું જોઈએ Fridge ? જો આ ભૂલ કરી તો અંદર રાખેલો ખોરાક બગડી જશે કેટલા ટેમ્પ્રેચર પર ચલાવવું જોઈએ Fridge ? જો આ ભૂલ કરી તો અંદર રાખેલો ખોરાક બગડી જશે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/fridge-1-1.jpg?w=670&ar=16:9)
!['તુનક તુનક તુન' પર કોહલી, અર્શદીપ અને સિરાજે કર્યા ભાંગડા, વાયરલ થયો વીડિયો 'તુનક તુનક તુન' પર કોહલી, અર્શદીપ અને સિરાજે કર્યા ભાંગડા, વાયરલ થયો વીડિયો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/cropped-virat-kohli-arshdeep-singh-mohammed-siraj-did-bhangra-t20-world-cup-2024-final-win-7.jpg?w=670&ar=16:9)
![નીતા અંબાણીના 4 હીરો, જેણે ભારતને જીતાડ્યો T20 વર્લ્ડ કપ નીતા અંબાણીના 4 હીરો, જેણે ભારતને જીતાડ્યો T20 વર્લ્ડ કપ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/cropped-t20-world-cup-2024-india-win-because-of-nita-ambani-4-players-1.jpg?w=670&ar=16:9)
![આજનું રાશિફળ તારીખ 30-06-2024 આજનું રાશિફળ તારીખ 30-06-2024](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/cropped-WEB-STORY-THUMBNAIL1-1.jpg?w=670&ar=16:9)