કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ નવા વર્ષની કરી ઉજવણી, જુઓ Video

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ નવા વર્ષની કરી ઉજવણી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2024 | 12:02 PM

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ નવા વર્ષની ઉજવણી કરી હતી. સી આર પાટીલે કાર્યકરોને મળીને શુભેચ્છા પાઠવી હતી. તેમજ રાજ્યના નાગરિકોને પણ નૂતન વર્ષના અભિનંદન પાઠવ્યા હતા.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ નવા વર્ષની ઉજવણી કરી હતી. સી આર પાટીલે કાર્યકરોને મળીને શુભેચ્છા પાઠવી હતી. તેમજ રાજ્યના નાગરિકોને પણ નૂતન વર્ષના અભિનંદન પાઠવ્યા હતા. આ સમયે તેમણે જણાવ્યું હતું કે દિવાળી અને નવા વર્ષના દીપ સાથે લોકોએ PM મોદીના વિકસિત ભારતના સંકલ્પ માટે પણ એક દીપક જરૂરથી પ્રગટાવવો જોઈએ.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી નવા વર્ષની ઉજવણી

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની નવા વર્ષની ઉજવણી કરી છે. પરિવાર અને કાર્યકારો સાથે નવા વર્ષની ઉજવણી કરી છે. શાહના નિવાસસ્થાને મોટીસંખ્યામાં નવા વર્ષની ઉજવણી કરી છે. અમિત શાહે તમામ કાર્યકરોનું અભિવાદન ઝીલી શુભકામના પાઠવી છે. તેમજ અમિત શાહની પ્રધાનો, ધારાસભ્યો અને પક્ષના નેતા અને કાર્યકરો સાથે ઉજવણી કરી છે. થોડીવારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્નેહમિલનમાં પણ હાજરી આપશે. ભૂપેન્દ્ર પટેલ અમિત શાહને મળી નવા વર્ષની શુભેચ્છાઓ આપી છે.

 

g clip-path="url(#clip0_868_265)">