Mehsana Video : રાધનપુર રોડ વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, 100થી વધુ ખાદ્ય નમુના લેબોરેટરીમાં મોકલાયા
મહેસાણામાં રાધનપુર રોડ પર ઇટ રાઈટ સ્ટ્રીટ ફૂડ હબ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે (Food and Drugs Department) દરોડા (Raid) પાડ્યા હતા. ફૂડ અધિકારી અને ઇન્સ્પેક્ટરોની ટીમે ફૂડ વાન સાથે ડોમિનોઝ, જય ભવાની વડાપાઉં, લાપીનોઝ પિઝા સહિતના સ્ટોલો પર દરોડા પાડ્યા હતા.
Mehsana : મહેસાણા જિલ્લાના રાધનપુર રોડ પર આવેલા ખાણીપીણીની દુકાનોમાં આરોગ્ય વિભાગ દ્વારા તવાઇ બોલાવવામાં આવી છે. મહેસાણામાં રાધનપુર રોડ પર ઇટ રાઈટ સ્ટ્રીટ ફૂડ હબ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે (Food and Drugs Department) દરોડા (Raid) પાડ્યા હતા.
ફૂડ અધિકારી અને ઇન્સ્પેક્ટરોની ટીમે ફૂડ વાન સાથે ડોમિનોઝ, જય ભવાની વડાપાઉં, લાપીનોઝ પિઝા સહિતના સ્ટોલો પર દરોડા પાડ્યા હતા. ફૂડ અધિકારી અને ઇન્સ્પેક્ટરોની ટીમે ફૂડ વાન સાથે જ આ કાર્યવાહી હાથ ધરી હતી. આશરે 30 ફૂડ સ્ટોલમાંથી 100 કરતા વધુ ખાદ્ય સેમ્પલો લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
