Gujarat Rain : મહેસાણામાં જોવા મળ્યુ મેઘ તાંડવ, માત્ર 4 કલાકમાં જ 8 ઇંચ વરસાદ ખાબકતા ભારે હાલાકી, જુઓ Video

ગુજરાતમાં મેઘરાજાએ ફરીથી તોફાની બેટિંગ શરુ કરી છે. વિવિધ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં તો મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યુ છે. માત્ર 4 કલાકમાં જ 8 ઇંચ જેટલો વરસાદ મહેસાણામાં વરસી ગયો છે. ઠેર ઠેર નદીઓ વહેતી હોય તેવુ જોવા મળી રહ્યુ છે. જેના પગલે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2024 | 11:53 AM

ગુજરાતમાં મેઘરાજાએ ફરીથી તોફાની બેટિંગ શરુ કરી છે. વિવિધ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં તો મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યુ છે. માત્ર 4 કલાકમાં જ 8 ઇંચ જેટલો વરસાદ મહેસાણામાં વરસી ગયો છે. ઠેર ઠેર નદીઓ વહેતી હોય તેવુ જોવા મળી રહ્યુ છે. જેના પગલે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે. વિજાપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે્. માત્ર 4 કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે.
નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ટીબી રોડ, ખત્રી કુવા, ચક્કર વિસ્તાર પાણી-પાણી થયા છે. તો વિજાપુર મામલતદાર સહિત પાલિકાની ટીમ કામે લાગી છે.

ભારે વરસાદને પગલે હાઈવે પાણી-પાણી થઇ ગયો છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણીમાં બસ અડધી ડૂબી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

Follow Us:
વડોદરામાં પૂર પીડિતો માટે જાહેર કરેલ સહાય લોલીપોપ : અમિત ચાવડા

આખરે તબીબોની મહેનત લાવી રંગ, મોતના મુખમાં ગયેલા બાળકનો બચાવ્યો જીવ

જુનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ ચાર વર્ષથી બંધ હાલતમાં

ભાવનગરના રસ્તાઓ બિસ્માર બનતા પારાવાર હાલાકી ભોગવતા ભાવેણાવાસીઓ- Video

ખેડામાં દારુની હેરાફેરી કરતા પકડાયેલા ભાજપના નેતાને કરાયા સસ્પેન્ડ

જુનાગઢ મનપાની ઝોનલ કચેરીમાં કચરાની ડોલ લેવા મચી ગઈ ધક્કામુક્કી- Video

પોરબંદર નગરપાલિકાના એક નિર્ણયથી ભાવિકો થયા લાલઘુમ- Video

ઉધના ત્રણ રસ્તા પર ST બસ અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયો અકસ્માત

વડોદરા પૂર મામલે રાજ્ય સરકારની મોટી જાહેરાત

16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video

g clip-path="url(#clip0_868_265)">