રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અયોધ્યા જવા રવાના, જૂની પેન્શન યોજના માટે કરશે પ્રાર્થના, જુઓ Video
લાંબા સમયથી સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી કરી રહ્યા છે ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે અનોખો કાર્યક્રમ ગોઠવ્યો છે. શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો મહીસાગરથી અયોધ્યા માટે રવાના થયા છે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ હોદ્દોદારો અયોધ્યા પહોંચીને ભગવાન રામલલા સમક્ષ શિશ ઝૂંકવાશે.આ હોદ્દેદારો તેમની જૂની પેન્શનની માગણી પૂર્ણ થાય તેવી પ્રભુ રામને પ્રાર્થના કરશે. શૈક્ષિક મહાસંઘના પ્રવક્તાએ કહ્યું કે, અમે પ્રભુ રામના દરબારમાં અરજી કરી છું કે પ્રભુ અમને આશીર્વાદ આપે અને અમારી માગણી પૂર્ણ થાય.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos