Bharuch News : ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જુઓ Video

આજે ભરૂચમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાંચબત્તી, સેવાશ્રમ રોડ પર વરસાદી પાણી ભરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2024 | 5:01 PM

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે આજે ભરૂચમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાંચબત્તી, સેવાશ્રમ રોડ પર વરસાદી પાણી ભરાયા છે.રસ્તા પાણી-પાણી થતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા છે.અનેક રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. બીજી તરફ નવસારીમાં પણ વરસાદ

નવસારીમાં ખાબક્યો ધોધમાર વરસાદ

બીજી તરફ નવસારી જિલ્લાના વાતવરણમાં પલટો આવ્યો છે.નવસારીના ગણદેવી અને ચીખલીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં બપોરથી વરસાદ વરસી રહ્યો છે. નવસારીના કબીલપોર, કાલિયાવાડી, જુનાથાણા સહિતના વિસ્તારોમાં મેઘમહેર થઈ છે.પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો સુરતના પલસાણામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સુરતના કામરેજ અને નવસારીના ખેરગામમાં 1.7 ઈંચ વરસાદ પડ્યો છે.

Follow Us:
16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video
16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video
સીંગતેલના ભાવ ઘટ્યા તો અન્ય ખાદ્યતેલના ભાવમાં ઝીંકાયો વધારો - Video
સીંગતેલના ભાવ ઘટ્યા તો અન્ય ખાદ્યતેલના ભાવમાં ઝીંકાયો વધારો - Video
વડોદરામાં પૂર બાદ 19 હજાર મેટ્રિક ટન કચરાનો કરાયો નિકાલ - Video
વડોદરામાં પૂર બાદ 19 હજાર મેટ્રિક ટન કચરાનો કરાયો નિકાલ - Video
ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે MD ડ્રગ્સ ઝડપ્યુ, પોલીસે 2ની કરી અટકાયત
ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે MD ડ્રગ્સ ઝડપ્યુ, પોલીસે 2ની કરી અટકાયત
મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, હાલ ડેમની જળસપાટી 615.22 ફૂટ
મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, હાલ ડેમની જળસપાટી 615.22 ફૂટ
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
આ રાશિના જાતકો આજે ગુસ્સા અને વાણી પણ નિયંત્રણ રાખવું
આ રાશિના જાતકો આજે ગુસ્સા અને વાણી પણ નિયંત્રણ રાખવું
ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા
ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
g clip-path="url(#clip0_868_265)">