ગુજરાતના ચેરાપુંજી એવા ડાંગમાં ધોધમાર વરસાદ વરસ્યો, નયનરમ્ય વાતાવરણ સર્જાયું, જુઓ વીડિયો

ડાંગ: દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ અટકી જવાની એક તરફ ચિંતાઓ વ્યક્ત કરાઈ રહી છે તો બીજી તરફ ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતા ડાંગમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2024 | 9:42 AM

ડાંગ: દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ અટકી જવાની એક તરફ ચિંતાઓ વ્યક્ત કરાઈ રહી છે તો બીજી તરફ ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતા ડાંગમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે.

ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા ધરતીપુત્રોએ હાશકારો અનુમભતો હતો તો બીજી તરફ વાતાવરણમાં ટીપાં ઠંડક પસારી હતી. પ્રવાસનસ્થલ સાપુતારાની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી હતી.

ડાંગ જિલ્લામાં આહવા, વઘઈ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. મંગળવારે બપોર બાદ વાતાવરણ પલટાતા વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા ડાંગમાં આહલાદક વાતાવરણ સર્જાયું હતું.  જિલ્લાના વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : વલસાડ : ઉંમરગામ સ્ટેશન વિસ્તારમાં રસ્તા પર કીચડથી વાહન ચાલકો લપસ્યા, જુઓ વીડિયો

Follow Us:
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો

આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?

ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ

મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe

મગફળી- સોયાબિનનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો

વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહનું નામ ફાઇનલઃ સૂત્ર

મેંદરડા તાલુકાના ખેડૂતોએ સભા યોજી ઈકો સેન્સિટીન ઝોનનો નોંધાવ્યો વિરોધ

છોટા ઉદેપુરમાં વધુ એક પ્રસુતા પાકા રસ્તાના અભાવે હોસ્પિટલ ન પહોંચી શકી

ઈકો સેન્સિટીવ ઝોનના વિરોધમાં મળ્યુ કિસાન સંઘનું સંમેલન- Video

g clip-path="url(#clip0_868_265)">