Video : અમદાવાદના 13 એકમ પર IT વિભાગની તવાઈ, ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ પર હાથ ધરાયું સર્ચ

અમદાવાદમાં ડેરી અને હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર IT વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ પર IT વિભાગે સર્ચ હાથ ધરવામાં આવ્યુ છે. સંચાલક નીશિત દેસાઈ અને ગૌરાંગ દેસાઈ સહિતના ભાગીદારોને ત્યાં પણ દરોડા પાડ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2024 | 2:18 PM

અમદાવાદમાં ડેરી અને હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર IT વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ પર IT વિભાગે સર્ચ હાથ ધરવામાં આવ્યુ છે. સંચાલક નીશિત દેસાઈ અને ગૌરાંગ દેસાઈ સહિતના ભાગીદારોને ત્યાં પણ દરોડા પાડ્યા છે. આશ્રમ રોડ સહિતના વિસ્તારમાં આવેલા એકમો પર પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

શહેરમાં કુલ 13 સ્થળોએ દરોડા અને સર્વેની કામગીરી કરવામાં આવી છે. તેમજ IT વિભાગના આશરે 75થી પણ વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અગાઉ પણ IT વિભાગે રાજકોટના જાણીતા બિલ્ડરોને ત્યાં દરોડા પાડ્યા હતા. તેમાં કરોડોના બેનામી વ્યવહાર સામે આવ્યા હતા.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
g clip-path="url(#clip0_868_265)">