Gujarati video: અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરનાર લોકો સામે હાઇકોર્ટ લેશે સુઓમોટોની અરજી

હવેથી દરેક જાહેર સભાઓ અને કાર્યક્રમોની વીડિયોગ્રાફી કરવાની રહેશે.આવા કિસ્સામાં પોલીસ પાસે રહેલી તમામ હકીકતો ધ્યાને લીધા બાદ હાઇકોર્ટ કાર્યવાહી કરશે. મહત્વનું છે કે, તાજેતરમાં રાજ્યમાં બનેલી ઘટના પણ આ મુદ્દે ધ્યાને લેવાઈ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2023 | 11:13 PM

રાજ્યમાં હવે ઉપદ્રવીઓ તેમજ અશાંતિ ફેલાવનારાઓની ખેર નથી. આગામી દિવસોમાં રાજયમાં પોલીસ રીડ્રેસલ પોરમ બનશે. આ ફોરમ દ્વારા જાહેર સંપત્તિને નુકસાન કરનારા ઉપદ્રવીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરનારા લોકો સામે હાઈકોર્ટ સુઓમોટોની અરજી લેશે.

રાજ્યમાં ઉપદ્રવીઓની હવે ખેર નથી જો અશાંતિ ફેલાવી તો હાઇકોર્ટ લેશે સુઓમોટોની અરજી

અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરનારા લોકો સામે હાઈકોર્ટ સુઓમોટોની અરજી લેશે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હવે હાઇકોર્ટ કાર્યવાહી કરશે. આગામી દિવસોમાં રાજ્યમાં બનશે પોલીસ રીડ્રેસલ ફોરમ બનશે, જે જાહેર સંપત્તિને નુકસાન કરનાર ઉપદ્રવીઓ સામે કાર્યવાહી કરશે.

હવેથી દરેક જાહેર સભાઓ અને કાર્યક્રમોની વીડિયોગ્રાફી કરવાની રહેશે.આવા કિસ્સામાં પોલીસ પાસે રહેલી તમામ હકીકતો ધ્યાને લીધા બાદ હાઇકોર્ટ કાર્યવાહી કરશે. મહત્વનું છે કે, તાજેતરમાં રાજ્યમાં બનેલી ઘટના પણ આ મુદ્દે ધ્યાને લેવાઈ શકે છે.

આ પણ વાંચો: Breaking News: મહાઠગ કિરણ પટેલના પ્રેસ્ટીજ બંગલામાંથી મળી આવી એક્સિસ બેંકની ચેકબુક, થઈ શકે છે મહત્વના અને મોટા ખુલાસા

ઇમ્પેક્ટ ફીના વટહુકમને હાઇકોર્ટમાં પડકાર, 16 જૂને થશે સુનાવણી

રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા ઇમ્પેક્ટ ફીના વટહુકમનેગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને અરજદારે રજૂઆત કરી હતી કે રાજ્ય સરકાર બંધારણીય માળખું હલાવી શકે નહીં . અરજદારે રજૂઆત કરી હતી કે કાયદો તોડીને કરેલા બાંધકામોને નિયમિત કરવામાં ન આવે. આ અંગે ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ જનરલને નોટિસ ઈશ્યૂ કરી છે. નોંધનીય છે કે તાજેતરમાં જ રાજય સરકારે ગેરકાયદે બાંધાકામને નિયમિત કરવા માટે એક વટહુકમ બહાર પાડ્યો હતો. આ અંગે 16 જૂનના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

ગુજરાત હાઇકોર્ટમાં ઇમ્પેક્ટ ફીના વટહુકમને પડકારવામાં આવ્યો છે. અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે કાયદો તોડી ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરી સરકાર બંધારણીય માળખું હલાવી શકે નહીં.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
સગર્ભાની મદદે આવી 108 એમ્બ્યુલન્સ સેવા
સગર્ભાની મદદે આવી 108 એમ્બ્યુલન્સ સેવા
PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી વરસાદની સ્થિતિની જાણકારી મેળવી
PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી વરસાદની સ્થિતિની જાણકારી મેળવી
જામનગરમાં જળબંબાકારની સ્થિતિ, અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ
જામનગરમાં જળબંબાકારની સ્થિતિ, અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ
વડોદરામાં મેઘ તાંડવ, NDRFની ટીમ દ્વારા 52 લોકોનું કરાયુ રેસ્ક્યું
વડોદરામાં મેઘ તાંડવ, NDRFની ટીમ દ્વારા 52 લોકોનું કરાયુ રેસ્ક્યું
વિશ્વામિત્રી નદીનું સંકટ યથાવત ! અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી
વિશ્વામિત્રી નદીનું સંકટ યથાવત ! અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી
મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ધમરોળ્યું, ખંભાળિયામાં 18 ઈંચથી વરસાદ ખાબક્યો
મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ધમરોળ્યું, ખંભાળિયામાં 18 ઈંચથી વરસાદ ખાબક્યો
આ રાશિના જાતકોએ આજે સ્વાસ્થ્ય સાચવવું
આ રાશિના જાતકોએ આજે સ્વાસ્થ્ય સાચવવું
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
અંબાલાલની મોટી આગાહી, હજુ ત્રણ દિવસ ગુજરાત માટે રહેશે ભારે
અંબાલાલની મોટી આગાહી, હજુ ત્રણ દિવસ ગુજરાત માટે રહેશે ભારે
ગુજરાતના માથે હજુ બે દિવસ ઘાત, 72 કલાક અતિ ભારે વરસાદની આગાહી- Video
ગુજરાતના માથે હજુ બે દિવસ ઘાત, 72 કલાક અતિ ભારે વરસાદની આગાહી- Video
g clip-path="url(#clip0_868_265)">