27 ઓગસ્ટ 2024

કેએલ રાહુલની  IPL 2025માં તાકાત ઘટશે

Pic Credit -  PTI

IPL 2025 પહેલા મેગા ઓક્શન બાદ લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન બદલાશે

Pic Credit -  PTI

કેએલ રાહુલ છેલ્લી  3 સિઝનથી લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન

Pic Credit -  PTI

કેએલ રાહુલે 3 વર્ષમાં  51 કરોડ રૂપિયાની  કમાણી કરી છે

Pic Credit -  PTI

કેએલ રાહુલ LSG તરફથી પ્રતિ સિઝનમાં 17 કરોડ રૂપિયાની ફી મેળવે છે

Pic Credit -  PTI

કેએલ રાહુલની કપ્તાનીમાં LSG ટાઈટલ જીતવામાં  સફળ રહ્યું નથી

Pic Credit -  PTI

ગત ​​સિઝનમાં ખરાબ પ્રદર્શન બાદ ટીમના માલિકે રાહુલને ખુલ્લેઆમ ઠપકો આપ્યો હતો

Pic Credit -  PTI

બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા રાહુલે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે

Pic Credit -  PTI

LSG રાહુલને રિટેન કરી શકે પરંતુ કેપ્ટનશીપ રાહુલના હાથમાં રહેશે નહીં