27.8.2024
ઘરે ગણેશજીની મૂર્તિ વિસર્જન કરો ત્યારે માટી અને પાણીનો આ રીતે કરો ઉપયોગ
Image -Social Media
ગણતરીના દિવસોમાં જ ગણેશ મહોત્સવ આવશે.
ગણેશ ઉત્સવની લોકો ધામધૂમથી તૈયારીઓ કરી રહ્યાં છે.
કેટલાક લોકો ભગવાન ગણેશની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવતા હોય છે.
મોટાભાગના લોકોને મૂર્તિ વિસર્જન સમયે કેટલીક ભૂલ કરતા હોય છે.
ગણેશ ભગવાનની માટીની મૂર્તિના પાણીમાં વિસર્જન કરવી જોઈએ.
આ પાણી અને માટીમાં તમે ફૂલ, શાકભાજી અથવા તો અન્ય છોડ ઉગાડી શકો છો.
પરંતુ ધ્યાન રાખો કે માટી અને પાણીનો ઉપયોગ તુલસીના છોડમાં ન કરો.
ભગવાન ગણેશજીને તુલસી ચઢાવવાની વર્જિત હોવાથી તેમાં ઉપયોગ ન કરો.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
ઘરવખરીની આ 8 વસ્તુઓ થાય છે એક્સપાયર, ઉપયોગ કરવાથી થઈ શકે છે નુકસાન
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
આ પણ વાંચો