Banaskantha : સરકારની આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસી ધારાસભ્ય કાંતિ ખરાડીને આમંત્રણ ન અપાતા વિવાદ

આ બાબતે દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, સરકારના વિકાસ કામોની પોલ પ્રજા સામે ખુલ્લી ના પડે એટલા માટે થઈ મને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

ગુજરાત(Gujarat) સરકાર આદિવાસી દિવસ(Tribal Day)ની ઉજવણી કરવા જઈ રહી છે ત્યારે આદિવાસી દિનની ઉજવણીમાં આદિવાસી વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડી(Kanti Kharadi) ને આમંત્રણ ના આપતા વિવાદ છેડાયો છે. આ બાબતે દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, સરકારના વિકાસ કામોની પોલ પ્રજા સામે ખુલ્લી ના પડે એટલા માટે થઈ મને આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ મારૂ નહી પરંતુ આ વિસ્તારના સમગ્ર આદિવાસીઓનું અપમાન છે.

આ પણ વાંચો :  જો તમે આ 4 બાબતોનું ધ્યાન રાખશો તો કોઇ પણ હેકર તમારી ખાનગી માહિતી ચોરી નહીં શકે

આ પણ વાંચો :  Rajkot : વરસાદ ખેંચાતા ધોરાજીના ખેડૂતોની ચિંતા વધી, પાક નષ્ટ થવાની સેવાતી ભીતિ

Click on your DTH Provider to Add TV9 Gujarati