Gandhinagar Video : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું, નીતિ આયોગની બેઠકમાં રહેશે હાજર

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું આવ્યુ છે.આજે રાત્રે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થશે. આવતીકાલે દિલ્હી ખાતે નીતિ આયોગની બેઠક છે.PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 26, 2024 | 2:36 PM

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું આવ્યુ છે.આજે રાત્રે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થશે. આવતીકાલે દિલ્હી ખાતે નીતિ આયોગની બેઠક છે.PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. ચૂંટણી પરિણામો બાદ પ્રથમ નીતિ આયોગની બેઠક મળશે. તમામ રાજ્યના સીએમને બેઠકમાં હાજર રહેવા સૂચના છે. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલ પણ નીતિ આયોગની બેઠકમાં હાજર રહેશે.

દેશની સામાન્ય જનતા સાથે જોડાયેલા મુદ્દા પર નીતિ આયોગમાં ચર્ચા થાય છે.જેમાં પીવાના પાણીની,વીજળીની સહિત જીવન જરુરિયાતની તમામ બાબત અંગે ચર્ચા કરવામાં આવશે. જો કે પ્રાપ્તથતી માહિતી અનુસાર વિપક્ષ પક્ષની સરકાર ધરાવતા રાજ્યોના મુખ્યપ્રધાન દ્વારા નીતિ આયોગની બેઠકનો વિરોધ કરવામાં આવ્યો છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે રાત્રે 8 વાગ્યે દિલ્હી જવા રવાના થવાના છે. ત્યાં બેઠક બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથે ગુજરાતના કેટલાક મુદ્દાઓ અને રાજકીય બાબતે ચર્ચા કરી શકે છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">