ગાંધીનગર વીડિયો: લોકસભા ચૂંટણીને લઈને ભાજપે શરુ કર્યો બેઠકોનો દોર, ગાંધીનગર લોકસભા વિસ્તારની પ્રથમ બેઠક મળશે

ભાજપ ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઇ છે. એક પછી એક બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આજે ગાંધીનગર લોકસભા વિસ્તારની પ્રથમ બેઠક મળવાની છે. જેમાં ચૂંટણી વ્યવસ્થા અને આગામી કાર્યક્રમને લઈને ચર્ચા કરવામાં આવશે

Ronak Varma
| Edited By: | Updated on: Jan 31, 2024 | 11:24 AM

ગાંધીનગર: લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપ ગુજરાતમાં તૈયારીઓમાં લાગી ગઇ છે. એક પછી એક બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આજે ગાંધીનગર લોકસભા વિસ્તારની પ્રથમ બેઠક મળવાની છે.

ભાજપ દ્વારા ગુજરાતની તમામ 26 બેઠક મેળવવા માટે તૈયારીઓ શરુ થઇ ગઇ છે. ગાંધીનગર લોકસભા વિસ્તારની આજે પ્રથમ બેઠક મળવાની છે. ગાંધીનગર એ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની બેઠક છે, ત્યારે આજે ક્લસ્ટર પ્રભારી કે.સી.પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાવાની છે. લોકસભા પ્રભારી, સંયોજક, સહસંયોજક બેઠકમાં હાજર રહેવાના છે.

આ પણ વાંચો-રાજકોટના મુખ્ય બજારમાં માત્ર 11 લાખમાં દુકાન ખરીદવાની તક, જાણો શું છે વિગત

લોકસભા વિસ્તારમાં આવતા ધારાસભ્ય, સંગઠનના પ્રભારી પણ હાજર રહેવાની છે. બેઠકમાં ચૂંટણી વ્યવસ્થા અને આગામી કાર્યક્રમને લઈને ચર્ચા કરવામાં આવશે. મતદાન અને પક્ષ માટે વોટશેર વધારવા પર બેઠકમાં ચર્ચા થશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
g clip-path="url(#clip0_868_265)">