Gandhinagar: મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, અનેક મુદ્દા પર થઇ શકે છે ચર્ચા

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની (Chief Minister Vijay Rupani) અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં અનેક આયોજન પર ચર્ચા થઇ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 2:51 PM

Gandhinagar : મુખ્યપ્રધાન  વિજય રૂપાણીની (Chief Minister Vijay Rupani) અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દા પર નિર્ણય લેવાઈ શકે છે.

રાજ્યમાં હાલની કોરોનાની સ્થિતિ અને રસીકરણની સ્થિતિ અંગે ચર્ચા થઇ શકે છે. વરસાદ ખેંચાતા 40 લાખ હેક્ટર કરતા વધુ વિસ્તારમાં થયેલા વાવેતરના સંદર્ભે ચર્ચાની પણ શક્યતા છે. જરુરીયાતવાળા વિસ્તારોમાં નર્મદાનું પાણી આપવુ કે કેમ તેને લઈ ચર્ચા પણ થઇ શકે છે.

મુખ્યપ્રધાન રૂપાણીના કાર્યકાળને પાંચ વર્ષ નિમિત્તે આયોજન સંદર્ભે ચર્ચાની પણ શક્યતા જોવાઈ રહી છે. આગામી દિવસોમાં વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમ આયોજન પર ચર્ચા કરી શકે છે. ગત કેબિનેટ બેઠકમાં મંત્રીઓને સોંપાયેલા બે જીલ્લાઓ અને ત્યાંથી સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી શકે છે.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">