અરવલ્લીઃ મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે રાજ્યમાં ત્રીજો ગુનો નોધાયો, મોડાસા પોલીસે શરુ કરી તપાસ
Maulana Mufti Salman Azhari: અરવલ્લી જિલ્લાના મોડાસામાં મૌલાના મુફતી સલમાન અઝહરી સામે ભડકાઉ ભાષણનો ગુનો નોંધાયો છે. એટ્રોસિટીની પણ કલમ મૌલાના અઝહરી સામે નોંધવામાં આવી છે. મોડાસા શહેર પોલીસ સ્ટેશનના પીઆઈએ આ અંગે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં મૌલાના મુફતી સલમાન અઝહરી સામે ભડકાઉ ભાષણનો ગુનો નોંધાયો છે. એટ્રોસિટીની પણ કલમ મૌલાના અઝહરી સામે નોંધવામાં આવી છે. મોડાસા શહેર પોલીસ સ્ટેશનના પીઆઈએ આ અંગે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો: સાબરડેરી ચૂંટણીઃ ગાય, ભેંસ કે બકરી નહીં તોય દૂધ મંડળીમાં સભાસદ! પૂર્વ ચેરમેન સામે તપાસની માંગ કરાઈ
ભડકાઉ ભાષણ અને એટ્રોસિટીનો ગુનો મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે નોંધાયો છે. મૌલાના અઝહરી સામે રાજ્યમાં ત્રીજો ગુનો ભડકાઉ ભાષણને લઈ નોંધાયો છે. મોડાસા શહેર પોલીસ મથકમાં આ મામલે ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે. આ મામલે મોડાસા શહેર પોલીસ મથકના પીઆઈ ખુદ ફરિયાદી બન્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News