હવે લસ્સી પણ ડરાવવા લાગી! વંદો નિકળ્યાનો ગ્રાહકનો આક્ષેપ, જુઓ વીડિયો

હિંમતનગરમાં લસ્સીમાંથી વંદો નિકળ્યાનો આક્ષેપ ગ્રાહકે કર્યો છે. ગ્રાહકે મીનાક્ષી લસ્સી અને બેકરીમાંથી લસ્સી પેક કરાવી હતી. જેને ઘરે લઈ ગયા બાદ બે કલાક રહીને મિનાક્ષી લસ્સીના દુકાનદારને ફરિયાદ કરી હતી કે, લસ્સીમાંથી વંદો મળ્યો છે.

| Updated on: Jul 09, 2024 | 6:21 PM

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં લસ્સીમાંથી વંદો નિકળ્યાનો આક્ષેપ ગ્રાહકે કર્યો છે. ગ્રાહકે મીનાક્ષી લસ્સી અને બેકરીમાંથી લસ્સી પેક કરાવી હતી. જેને ઘરે લઈ ગયા બાદ બે કલાક રહીને મિનાક્ષી લસ્સીના દુકાનદારને ફરિયાદ કરી હતી કે, લસ્સીમાંથી વંદો મળ્યો છે.

આ અંગેના ફોટા અને વીડિયો પણ વાયરલ થવાને લઈ મામલાની ચર્ચા શરુ થઈ હતી. જેને લઈ ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી. મિનાક્ષી લસ્સીમાંથી કેસર લસ્સી સહિત અન્ય ચીજોના સેમ્પલ લઈને તપાસ શરુ કરી હતી. ગ્રાહકના આક્ષેપને લઈ ફૂડ વિભાગ દ્વારા એ અંગેના પણ સેમ્પલ લઈને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:  ઉત્તર ગુજરાતના ડેમ-જળાશયોમાં નવા પાણી નહીં આવતા ચિંતા, ધરોઈ, સીપુ અને દાંતીવાડાની જાણો સ્થિતિ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પાલનપુર-અંબાજી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા, જુઓ
પાલનપુર-અંબાજી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા, જુઓ
મહેસાણામાં પણ બે બાળકોમાં જોવા મળ્યા ચાંદીપુરા વાયરસના લક્ષણ, જુઓ
મહેસાણામાં પણ બે બાળકોમાં જોવા મળ્યા ચાંદીપુરા વાયરસના લક્ષણ, જુઓ
કો ઓપરેટિવ સેક્ટરની પહેલ બેંક-મિત્ર’ને માઈક્રો ATM પૂરા પાડવામાં આવ્યા
કો ઓપરેટિવ સેક્ટરની પહેલ બેંક-મિત્ર’ને માઈક્રો ATM પૂરા પાડવામાં આવ્યા
સાબરકાંઠામાં મોડીરાત્રી બાદ મેઘમહેર, ખેડબ્રહ્મામાં 4 ઈંચ વરસાદ વરસ્યો
સાબરકાંઠામાં મોડીરાત્રી બાદ મેઘમહેર, ખેડબ્રહ્મામાં 4 ઈંચ વરસાદ વરસ્યો
પુલ ધોવાય બાદ લોકોને પડતી હાલાકી વહેલી તકે દૂર કરવા સાંસદની રજૂઆત
પુલ ધોવાય બાદ લોકોને પડતી હાલાકી વહેલી તકે દૂર કરવા સાંસદની રજૂઆત
નદીમાંથી અંતિમયાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર
નદીમાંથી અંતિમયાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર
લોકો જીવન જોખમે નદી પસાર કરવા મજબૂર
લોકો જીવન જોખમે નદી પસાર કરવા મજબૂર
ઊંચી ટકાવારીમાં વ્યાજ વસૂલતા વ્યાજખોર લાલી પંજાબીની ધરપકડ કરાઈ
ઊંચી ટકાવારીમાં વ્યાજ વસૂલતા વ્યાજખોર લાલી પંજાબીની ધરપકડ કરાઈ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત
સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવા તરફ સરકારની પહેલ
સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવા તરફ સરકારની પહેલ
g clip-path="url(#clip0_868_265)">