BHAVNAGAR : મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં આનંદ

Rain in Bhavnagar Mahuva : ભારે વરસાદના કારણે મોટા ખૂટવાડા ગામના રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા અહાતા, તો મહુવાની સ્થાનિક માલણ નદી બે કાંઠે વહેતી થઇ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 1:07 PM

BHAVNAGAR : ભાવનગરના મહુવા પંથક અને ગ્રામ્ય વિસ્તારના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મહુવા પંથકના મોટા ખૂટવડા, ગોરસ, બોરડી, કીકરીયા સહિત ગામડામાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. મોટા ખૂટવાડા ગામના રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા અહાતા, તો મહુવાની સ્થાનિક માલણ નદી બે કાંઠે વહેતી થઇ હતી. મહુવા પંથકમાં એક થી સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો મહુવાની બાજુના તાલુકા તળાજા અને તળાજાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે. તળાજામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">