ભરૂચ : આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે, વિદ્યાર્થીઓ કમ્પાઉન્ડમાં ધરણાં પર બેઠા, જુઓ વીડિયો

ભરૂચ : અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે વળ્યાં છે. આદર્શ નિવાસી શાળાના વોર્ડનથી નારાજ વિદ્યાર્થીઓ કમ્પાઉન્ડમાં ધરણાં ઉપર બેઠાં હતા જેઓ વોર્ડનને દૂર કરવાની માંગ કરી રહ્યા હતા. 

| Updated on: Feb 10, 2024 | 8:53 AM

ભરૂચ : અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે વળ્યાં છે. આદર્શ નિવાસી શાળાના વોર્ડનથી નારાજ વિદ્યાર્થીઓ કમ્પાઉન્ડમાં ધરણાં ઉપર બેઠાં હતા જેઓ વોર્ડનને દૂર કરવાની માંગ કરી રહ્યા હતા.

જીઆઈડીસીમાં આવેલી આદર્શ નિવાસી શાળામાં વોર્ડનની વર્તણુક સારી ન હોવનો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે. વિદ્યાર્થીઓ વોર્ડનને હટાવવાની માંગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા આ મામલે તાલુકા મામલતદારને રજુઆત કરવામાં આવતા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ તરફ તપાસના આદેશ કરાયા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે હકીકત જાણવાના પ્રયાસ હાથ ધર્યા છે. પોલીસે વોર્ડનને પોલીસ સ્ટેશન બોલાવી પુછરપછ હાથ ધરી છે.

આ પણ વાંચો : Bharuch Breaking News : અંકલેશ્વર જીઆઇડીસીમાં લાકડાના ગોડાઉનમાં આગ લાગી, ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા, જુઓ વીડિયો

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
માવઠું થતા બહુમાળી ભવન પાસે એક સાથે 3 વાહન સ્લીપ થયા

જામનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો અપાયો દરજ્જો

રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેતી પાક કમોસમી વરસાદમાં પલળ્યો

Ahmedabad: માંડલના નાના ઉભડા ગામે કૃષ્ણ મંદિરમાં લાખો રુપિયાની ચોરી

મહેસાણા જિલ્લામાં માવઠાને લઈ ખેડૂતોમાં ચિંતા, ઊંઝામાં ધીમી ધારે વરસાદ

બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસ : પોલીસે 700 પાનાનો અહેવાલ રજૂ કર્યો

દેવભૂમિ દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ લગ્નના મંડપ ધરાશાયી, જુઓ

યાત્રાધામ અંબાજી સહિત બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ

યાત્રાધામ શામળાજી સહિત અરવલ્લી અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ

કાલાવડના માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પાણીમાં પલળી, ખેડૂતોમાં

g clip-path="url(#clip0_868_265)">