અરવલ્લીઃ મોડાસાના સાકરીયામાં તળાવમાં ડૂબી જતા કિશોરનું મોત, જુઓ
સાકરીયા ગામે તળામાં કિશોર ડૂબી જતા મોતને ભેટ્યો છે. સાકરીયા ગામના તળાવમાં એક કિશોર નહાવા માટે તળાવમાં ગયો હતો. શૈક્ષણિક તાલીમ ભવન પાસેના તળામાં કિશોર ત્યાં પહોંચ્યો હતો અને જ્યાં તળાવમાં નહાવા પડ્યો હતો. મોડાસા નગર પાલિકાની રેસ્ક્યુ ટીમ બચાવ માટે ઘટના સ્થળે પહોંચી હતી.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા ગામે તળામાં કિશોર ડૂબી જતા મોતને ભેટ્યો છે. સાકરીયા ગામના તળાવમાં એક કિશોર નહાવા માટે તળાવમાં ગયો હતો. શૈક્ષણિક તાલીમ ભવન પાસેના તળામાં કિશોર ત્યાં પહોંચ્યો હતો અને જ્યાં તળાવમાં નહાવા પડ્યો હતો. મોડાસા નગર પાલિકાની રેસ્ક્યુ ટીમ બચાવ માટે ઘટના સ્થળે પહોંચી હતી.
રેસક્યુ ટીમ દ્વારા કિશોરની તળાવમાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કિશોરનો મૃતદેહ હાથ લાગ્યો હતો. રેસક્યુ ટીમે કિશોરના મૃતદેહને તળાવમાંથી બહાર નિકાળ્યો હતો. કિશોરના મોતને લઈ ગામમાં શોકનો માહોલ છવાઈ હતો.
આ પણ વાંચો: પાકિસ્તાનનો ક્રિકેટર ચાહક સાથે ઝઘડી પડ્યો, Video થયો વાયરલ, જુઓ
Latest Videos