Aravalli: ઇસરી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયો, દારૂની લેવડદેવડ માટે બુટલેગર પાસે માંગી હતી લાંચ

અરવલ્લી જિલ્લાના મેઘરજમાં આવેલા ઇસરી પોલીસ સ્ટેશનમાં વડથલી ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ પોલીસ કર્મીએ દારૂની પેટીઓની લેવડદેવડ માટે સ્થાનિક બુટલેગર પાસેથી 50 હજારની લાંચ લીધી હોવા અંગેની એક ઓડિયો ક્લીપ વાઇરલ થઇ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 6:37 AM

Aravalli: અરવલ્લી જિલ્લાના મેઘરજમાં આવેલા ઇસરી પોલીસ સ્ટેશનમાં વડથલી ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો (The policeman suspended) છે. આ પોલીસ કર્મીએ દારૂની પેટીઓની લેવડદેવડ માટે સ્થાનિક બુટલેગર પાસેથી 50 હજારની લાંચ લીધી હોવા અંગેની એક ઓડિયો ક્લીપ વાઇરલ થઇ હતી. જે જિલ્લા પોલીસ વડાને ધ્યાનમાં આવતા તેમણે તપાસના આદેશ આપ્યા હતા. સમગ્ર મામલે તપાસ બાદ પોલીસ કર્મીની બુટલેગર સાથે સાંઠગાંઠ બહાર આવતા તેને ફરજ પરથી મુક્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બટાકાની વાવણી કરનારા ખેડૂતોએ પોષણક્ષમ ભાવો માટે ખેડૂતો એ ઘડી રણનીતિ

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બટાકાનુ વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. બટાકાના વાવેતર બાદ તેના ભાવને લઈને મોટા ભાગે ખેડૂતોને પરેશાની રહેતી હોય છે. આવી જ રીતે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા બટાકાની વાવણી કરવાને લઈ ખેડૂતોએ હવે પાણી પહેલા જ પાળ બાંધવાની શરુઆત કરી છે. પોષણક્ષમ ભાવ આપનાર કંપની સાથે જ કરવા માટે થઈને ખેડૂતો એક થવા લાગ્યા છે. આ માટે ઇડર નજીક એક બેઠક ખેડૂતોની મળી હતી. જેમાં મોટા પ્રમાણમાં બટાકાનુ વાવેતર કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આધારીત કરનારા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ આ મામલે રણનિતી તૈયાર કરી છે અને એ જ પ્રમાણે વાવેતર કરવામાં આવશે.

Follow Us:
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">