Breaking News : અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર જેની ઠુમ્મરને મોટી રાહત, ભાજપના વિરોધ વચ્ચે નામાંકન પત્ર મંજૂર કરાયુ, જુઓ વીડિયો

લોકસભાની અમરેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર ઉમેદવારી પત્ર મંજૂર રાખવામાં આવ્યું છે.ભાજપ અને કોંગ્રેસની દલીલો બાદ મહત્વ પૂર્ણ ચુકાદો આવ્યો છે.ચૂંટણી અધિકારીએ બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા પછી જ ચુકાદો આપ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2024 | 3:05 PM

લોકસભાની અમરેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર ઉમેદવારી પત્ર મંજૂર રાખવામાં આવ્યું છે.ભાજપ અને કોંગ્રેસની દલીલો બાદ મહત્વ પૂર્ણ ચુકાદો આવ્યો છે.ચૂંટણી અધિકારીએ બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા પછી જ ચુકાદો આપ્યો છે. તેમજ જેની ઠુમ્મરના સમર્થકોએ સત્યમેવ જયતેના નારા લગાવ્યા હતા.જેનીબેન ઠુમરે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રજૂ કરેલા સોગંદનામામાં પોતાની મિલકત છુપાવી હોવાનો આક્ષેપ ભાજપે કર્યો હતા.

બીજી તરફ લોકસભાની ભાવનગર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનુ ઉમેદવારી પત્ર મંજૂર રાખવામાં આવ્યું છે.ઉમેશ મકવાણાની એફિડેવીટમાં આવકને લઈને, શિક્ષણને લઈને વિસંગતતાઓ હોવાની ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જેની સામે કોંગ્રેસના લીગલ સેલના પદાધિકારીઓએ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ જરૂરી ખુલાસાઓ કર્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">