RAIN FORECAST : રાજ્યમાં આગામી 4 દિવસ હળવા વરસાદની આગાહી, કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે

RAIN IN GUJARAT : આજે 3 સપ્ટેમ્બરે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ સાથે કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 2:50 PM

AHMEDABAD : રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આ બીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર, મધ્ય-ઉત્તર ગુજરાત સહીત દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગની આગામી પ્રમાણે રાજ્યમાં આગામી 4 દિવસ હળવો વરસાદ પડવાની શક્યતા છે. આજે 3 સપ્ટેમ્બરેઆજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ સાથે કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આગામી 7 તારીખે ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે. રાજ્ય પર સર્જાયેલા સરક્યુલેશનના કારણે 7 સપ્ટેમ્બરથી નોંધપાત્ર વરસાદ પડશે. હવામાન વિભાગે 7 સપ્ટેમ્બરે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા 4 દિવસથી વરસેલા વરસાદને પગલે વરસાદની ઘટ 8 ટકા ઓછી થઈ છે, હજી રાજ્યમાં 41 ટકા વરસાદની ઘટ છે.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">