AHMEDABAD : અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારે કર્ફ્યું અને પોલીસના જાહેરનામાનો કર્યો ભંગ

ધારાસભ્ય પ્રદીપ પરમાર મોડી રાત્રે શેરીમાં બાળકો સાથે ક્રિકેટ રમ્યા તેમજ આના ફોટા પણ સોશિયલ મીડિયામાં શેર કર્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 6:47 AM

AHMEDABAD : કોરોનાકાળમાં કેટલાય રાજકીય નેતાઓએ પુરવાર કરી દીધું છે કે સરકારની ગાઈડલાઈન, કોવીડના નિયમો, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો તેમજ કર્ફ્યું અને જાહેરનામું જેવા નિયમો અને પપ્રતિબંધો આ નેતાઓને લાગુ પડતા જ નથી. આ બધા નિયમો માત્ર સામાન્ય જનતા માટે અને જનતાને દંડિત કરવા જ બનાવ્યા હોય એવું લાગી રહ્યું છે. આવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે. અમદાવાદમાં અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર (Asarva MLA Pradeep Parmar)એ કર્ફ્યું અને પોલીસના જાહેરનામાનો ભંગ કર્યો છે. ધારાસભ્ય પ્રદીપ પરમાર મોડી રાત્રે શેરીમાં બાળકો સાથે ક્રિકેટ રમ્યા તેમજ આના ફોટા પણ સોશિયલ મીડિયામાં શેર કર્યા.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">