સંઘપ્રદેશ દમણના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો, દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઊછળ્યાં, જુઓ વીડિયો

સંઘપ્રદેશ: દમણના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. દમણના દરિયામાં મોટી ભરતી આવી હતી. મોટી ભરતી સાથે દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઊછળ્યાં હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2024 | 9:37 AM

સંઘપ્રદેશ: દમણના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. દમણના દરિયામાં મોટી ભરતી આવી હતી. મોટી ભરતી સાથે દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઊછળ્યાં હતા.

દરિયા કિનારે મોટી સંખ્યા લોકો ઉમટ્યા હતા. દરિયાના મોજા ઊંચે સુધી ઉછળતા પર્યટકોએ મજા માણી હતી. ઉંચા ઉછળતા મોજાનો નજારો આહલાદાયક નજરે પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ચોમાસામાં કેન્દ્રશાસિત પ્રદેશ દમણ તરફ પ્રવાસીઓનું આકર્ષણ ખુબ વધ્યું છે. વીકેન્ડમાં પ્રવાસીઓની મોટી સંખ્યા જોવા મળે છે. ચોમાસુ જમતા પ્રવાસીઓ વરસાદની મજા માનવ મોટી સંખ્યામાં દમણ પહોંચી રહ્યા છે.

આ પણ વાંચો : વિશ્વનો સૌથી મોટો દેવાદાર દેશ કયો છે? Top-10ની યાદીમાં શ્રીલંકા-પાકિસ્તાન નહીં આ વિકસિત દેશો છે!!! જાણો ભારતનું સ્થાન

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">