અરવલ્લીઃ ધનસુરામાં ભંગારના ગોડાઉનમાં આગની ઘટના સર્જાતા અફરાતફરી મચી

અરવલ્લી જિલ્લાના ધનસુરામાં આગની ઘટના નોંધાઈ છે. ધનસુના પરબડી ચોક વિસ્તારમાં ભંગારના સામાન ભરેલ ગોડાઉમાં આગ લાગવાને લઈ મોડાસાના ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ આસપાસમાં પ્રસરવાની ભીતીને લઈ સ્થાનિકોએ પણ આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો. મોડાસાથી ફાયર ટીમ આવી પહોંચતા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

| Updated on: Feb 21, 2024 | 3:48 PM

ધનસુરામાં આવેલ પરબડી ચોક વિસ્તારમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. પરબડી ચોક વિસ્તારમાં આવેલ એક ભંગારના ગોડાઉનમાં અચાનકજ આગ ફેલાઈ હતી. આગ લાગવાની ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ ગતી. ઘટનાને પગલે સ્થાનિકોએ આગને આસપાસમાં પ્રસરતી અટકાવવા માટે પ્રયાસો કર્યા હતા.

આ પણ વાંચો: પ્રાંતિજમાં જૂથ અથડામણનો મામલો, તંત્રએ અસમાજીક તત્વો પર ચલાવ્યુ બુલડોઝર

બીજી તરફ મોડાસા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. જેને લઈ ફાયર બ્રિગેડની ટીમો વોટર બ્રાઉઝર સાથે સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી. ભંગારનો સામાન ગોડાઉનમાં ભરેલ હોવાને લઈ આગ વધુ પ્રસરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આખરે કોંગ્રેસમા ઉકેલાયુ કોકડુ, લોકસભાની 4 બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર
આખરે કોંગ્રેસમા ઉકેલાયુ કોકડુ, લોકસભાની 4 બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર
વિરોધ વચ્ચે પાળિયાદ ધામના સંતોએ રૂપાલાના ઘરે જઈ કરી મુલાકાત- Video
વિરોધ વચ્ચે પાળિયાદ ધામના સંતોએ રૂપાલાના ઘરે જઈ કરી મુલાકાત- Video
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફળશે પાટીદાર પ્રેમ? 4 બેઠકો પર પાટીદારને ટિકિટ
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફળશે પાટીદાર પ્રેમ? 4 બેઠકો પર પાટીદારને ટિકિટ
સેવાભાવી સંસ્થાએ પાંજરાપોળની ગાયોને પીવડાવ્યો 300 કિલો કેરીનો રસ Video
સેવાભાવી સંસ્થાએ પાંજરાપોળની ગાયોને પીવડાવ્યો 300 કિલો કેરીનો રસ Video
કુમાર છાત્રાલય પાસેથી દારુની બોટલ અને સિગારેટ મળી
કુમાર છાત્રાલય પાસેથી દારુની બોટલ અને સિગારેટ મળી
પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયો યોજશે મહાસંમેલન
પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયો યોજશે મહાસંમેલન
ભર ઉનાળે પંચમહાલના અનેક ગામો પીવાના પાણીથી વંચિત
ભર ઉનાળે પંચમહાલના અનેક ગામો પીવાના પાણીથી વંચિત
NAMO OP ગેમર્સે PM મોદીને આપ્યું શોર્ટ નામ,જાણો શું છે તેમા OPનો અર્થ
NAMO OP ગેમર્સે PM મોદીને આપ્યું શોર્ટ નામ,જાણો શું છે તેમા OPનો અર્થ
સીપુ ડેમમાં પાણીનું સ્તર થયું ઓછુ થતા સિંચાઇ માટે ખેડૂતોને હાલાકી
સીપુ ડેમમાં પાણીનું સ્તર થયું ઓછુ થતા સિંચાઇ માટે ખેડૂતોને હાલાકી
PM મોદીએ હસ્તાક્ષરને કરવાને લઈને ગેમર્સ સહિત દેશવાસીઓને આપી સલાહ
PM મોદીએ હસ્તાક્ષરને કરવાને લઈને ગેમર્સ સહિત દેશવાસીઓને આપી સલાહ
g clip-path="url(#clip0_868_265)">