Kutch : બર્થડે પાર્ટી કરવી પોલીસકર્મીઓને પડી ભારે, 4 પોલીસકર્મીઓ થયા સસ્પેન્ડ

ગુજરાતમાં જાહેરનામાનો ભંગ સામાન્ય વાત થઇ ગઈ હોય એવું જ લાગે છે. પ્રજાને નિયમોનો પાલન કરાવનારી ગુજરાત પોલીસ (Gujarat Police) નિયમનો ભંગ કરતી નજરે ચડે છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 29, 2021 | 10:16 AM

Kutch : ગુજરાતમાં જાહેરનામાનો ભંગ સામાન્ય વાત થઇ ગઈ હોય એવું જ લાગે છે. પ્રજાને નિયમોનો પાલન કરાવનારી ગુજરાત પોલીસ (Gujarat Police) નિયમનો ભંગ કરતી નજરે ચડે છે. સુરતમાં પણ પોલીસકર્મીનો નાઈટ કર્ફ્યુમાં પાર્ટી કરતા હોય તે વિડીયો વાયરલ થયો હતો. જેમાં કમિશનર દ્વાર પીઆઈને સસ્પેન્ડ કરી ગુનો નોંધવામાં આવ્યો છે. આ શાહી હજુ સુકાઈ નથી ત્યાં કચ્છના પોલીસકર્મીનો વિડીયો વાયરલ થયો છે.

પૂર્વ કચ્છના લોકલ ક્રાઈમ બ્રાન્ચના ચાર પોલીસ કર્મીઓનો પાર્ટી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ તાત્કાલિક અસરથી હેડ ક્વાર્ટરમાં બદલી કરી દેવામાં આવી હતી. આ બાદ પૂર્વ કચ્છ પોલીસ વડા મયૂર પાટીલ દ્વારા વીડિયોમાં દેખાતા ચારેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ મામલે વધુ તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી છે. IPC ની કલમ 169 તથા 188, એપેડેમીક એક્ટની કલમ 3 તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટની કલમ 51,56 મુજબ ફરીયાદ નોંધાઇ છે.

પૂર્વ કચ્છ એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી રામદેવસિંહ બહાદુરસિંહ જાડેજા, બાબુલાલ નાગાજણભાઈ, વિરેન્દ્રસિંહ રાતનલાલ પુરોહિત અને પ્રવીણભાઈ નારણભાઇ જાહેરનામનો ભંગ કરતા હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈને ચારેય કર્મીઓને પૂર્વ કચ્છ એસ.પી. મયૂર પાટીલે સ્સ્પેન્ડર કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલે ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી છે.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">