વડાલીમાં તસ્કરોએ મોબાઈલ શોપનું શટર તોડી 3 ડઝન ફોન ચોરી કર્યા, સામે આવ્યા CCTV, જુઓ

વડાલીમાં મોબાઈલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ રાત્રી દરમિયાન ચોરી આચરીને 37 જેટલા મોબાઇલ અલગ અલગ કંપનીના ઉઠાવી ગયા હતા. દુકાનના શટરના તાળા તોડીને તસ્કરો અંદર ઘૂસ્યા હતા. દુકાનનો કાચનો દરવાજો પણ તસ્કરોએ તોડી નાંખ્યો હતો.

| Updated on: Jul 22, 2024 | 5:50 PM

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં મોબાઈલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ રાત્રી દરમિયાન ચોરી આચરીને 37 જેટલા મોબાઇલ અલગ અલગ કંપનીના ઉઠાવી ગયા હતા. દુકાનના શટરના તાળા તોડીને તસ્કરો અંદર ઘૂસ્યા હતા. દુકાનનો કાચનો દરવાજો પણ તસ્કરોએ તોડી નાંખ્યો હતો.

તસ્કરોએ દુકાનમાંથી 37 નંગ મોબાઈલની ચોરી કરી હતી. જેની અંદાજે કિંમત 6 લાખ 30 હજાર રુપિયા જેટલી થવા પામે છે. જેને ચોરી કરીને તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા. તસ્કરોના CCTV પણ સામે આવ્યા છે. ઘટના અંગે દુકાનના માલીક ઝુનેદ હનીફભાઈ મેમણે વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે CCTV ફૂટેજ આધારે હવે ચોરીની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલ પહોંચ્યા, થોડીવારમાં જ પરત ફર્યા, જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">