TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં કોંગ્રેસ નેતા પવન ખેડાએ લીધો ભાગ, કહ્યું ‘સંસ્કૃતિ સાથે જોડાવવાની આનાથી વધુ સારી તક ના હોય શકે’

Durga Puja: આ દરમિયાન કોંગ્રેસ નેતાએ કહ્યું કે દુર્ગા પૂજા ના માત્ર બંગાળના લોકો માટે પણ સમગ્ર ભારતની સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે. મને ખુબ જ ખુશી થઈ કે ટીવી9એ આવુ મોટુ આયોજન કર્યુ. આશા છે કે આ આયોજન દર વર્ષે આયોજિત કરવામાં આવે અને અમને બોલાવવામાં આવે કારણ કે સંસ્કૃતિ સાથે જોડાવવાની આનાથી વધુ સારી તક ના હોય શકે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2023 | 7:52 AM

દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં 20થી લઈ 24 ઓક્ટોબર સુધી TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં ગઈકાલે એટલે કે શનિવારે કોંગ્રેસ નેતા પવન ખેડાએ ભાગ લીધો. તેમને દુર્ગા પંડાલમાં પહોંચીને માતા રાનીના દર્શન કર્યા. આ દરમિયાન તેમને કહ્યું કે દુર્ગા પૂજા ના માત્ર બંગાળના લોકો માટે પણ સમગ્ર ભારતની સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે. મને ખુબ જ ખુશી થઈ કે ટીવી9એ આવુ મોટુ આયોજન કર્યુ. આશા છે કે આ આયોજન દર વર્ષે આયોજિત કરવામાં આવે અને અમને બોલાવવામાં આવે કારણ કે સંસ્કૃતિ સાથે જોડાવવાની આનાથી વધુ સારી તક ના હોય શકે.

Follow Us:
અમદાવાદ: ધંધુકાના આકરૂ ગામે લોકકલા મ્યુઝિયમનું લોકાર્પણ, જાણો
અમદાવાદ: ધંધુકાના આકરૂ ગામે લોકકલા મ્યુઝિયમનું લોકાર્પણ, જાણો
ખ્યાતિનો વધુ એક કાંડ, સુરેન્દ્રનગરના એક વ્યક્તિનું પણ થયુ હતુ મોત
ખ્યાતિનો વધુ એક કાંડ, સુરેન્દ્રનગરના એક વ્યક્તિનું પણ થયુ હતુ મોત
ખ્યાતિ હોસ્પિટલના ડો. પ્રશાંત વજીરાણીના વધુ એક કાંડનો ખુલાસો
ખ્યાતિ હોસ્પિટલના ડો. પ્રશાંત વજીરાણીના વધુ એક કાંડનો ખુલાસો
ઈસનપુરમાં જૂથ વચ્ચે અથડામણ, પોલીસ પકડે તે પહેલા જ અસામાજિક તત્વો ફરાર
ઈસનપુરમાં જૂથ વચ્ચે અથડામણ, પોલીસ પકડે તે પહેલા જ અસામાજિક તત્વો ફરાર
મોટીદાઉમાં 2 પોલીસકર્મીને નડ્યો અકસ્માત, એકનું મોત
મોટીદાઉમાં 2 પોલીસકર્મીને નડ્યો અકસ્માત, એકનું મોત
ભરુચના વાગરામાં આવેલી પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા
ભરુચના વાગરામાં આવેલી પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી 28 વર્ષ બાદ યોજાઈ
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી 28 વર્ષ બાદ યોજાઈ
આ 5 ભાગ્યશાળી રાશિઓને આજે મોટો લાભના સંકેત
આ 5 ભાગ્યશાળી રાશિઓને આજે મોટો લાભના સંકેત
દેવગઢ બારીયાના ગુણા ગામે ડ્રોનની મદદથી ગાંજાની ખેતી ઝડપાઈ
દેવગઢ બારીયાના ગુણા ગામે ડ્રોનની મદદથી ગાંજાની ખેતી ઝડપાઈ
ગુજરાતવાસીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, આ વિસ્તારમાં પડશે વધુ ઠંડી
ગુજરાતવાસીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, આ વિસ્તારમાં પડશે વધુ ઠંડી
g clip-path="url(#clip0_868_265)">