આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે નવા કાર્યની શરૂઆત કરવા માટે ખૂબ અનુકૂળ દિવસ

મેષ આજે આપ નિર્ધારીત કાર્યો સારી રીતે પાર પાડી શકશો. ૫રંતુ આપ જે પ્રયત્‍નો કરી રહ્યા છો તે ખોટી દિશામાં થતા હોય એવું બને. ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનું થાય. યાત્રાધામની મુલાકાતનો યોગ છે. ગુસ્‍સા ૫ર કાબૂ રાખવો ૫ડે. ક્રોધના કારણે નોકરી ધંધાના સ્‍થળે કે ઘરમાં મનદુ:ખ થવાની શક્યતા રહે. Web Stories View more […]

આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે નવા કાર્યની શરૂઆત કરવા માટે ખૂબ અનુકૂળ દિવસ
Follow Us:
| Updated on: May 22, 2019 | 4:13 AM

મેષ

આજે આપ નિર્ધારીત કાર્યો સારી રીતે પાર પાડી શકશો. ૫રંતુ આપ જે પ્રયત્‍નો કરી રહ્યા છો તે ખોટી દિશામાં થતા હોય એવું બને. ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનું થાય. યાત્રાધામની મુલાકાતનો યોગ છે. ગુસ્‍સા ૫ર કાબૂ રાખવો ૫ડે. ક્રોધના કારણે નોકરી ધંધાના સ્‍થળે કે ઘરમાં મનદુ:ખ થવાની શક્યતા રહે.

IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?

વૃષભ

હાથમાં લીધેલું કામ સમયસર પાર ન ૫ડતાં હતાશા અનુભવશો. કાર્ય સફળતામાં વિલંબ થાય. ખાનપાનના કારણે તંદુરસ્‍તી બગડે. નવા કામની શરૂઆત માટે યોગ્‍ય સમય નથી. મુસાફરીમાં વિધ્‍ન આવશે. ઓફિસમાં કે વ્‍યવસાયમાં વધારે ૫ડતા કામના બોજથી થાક વરતાય. યોગ સાધના અને આધ્‍યાત્મિકતા આજે આપને માનસિક શાંતિ આપશે.

મિથુન

આજના દિવસે આરામદાયક અને પ્રફુલ્લિતતાના કારણે દિવસની શરૂઆત સ્‍ફૂર્તિ સાથે કરશો. મહેમાનો અને મિત્રો સાથે પાર્ટી પીકનિક અને સહભોજનનું આયોજન થશે. નવા ક૫ડાં, ઘરેણાં અને વાહનનો ખરીદીના યોગ છે. મનમાં આનંદ અને ખુશીની લાગણી રહેશે. વિજાતીય પાત્રો તરફ ખેંચાણ અનુભવો. જાહેર જીવનમાં આપને સન્‍માન મળે અને લોકપ્રિય બનો. વેપારમાં ભાગીદારીથી લાભ થાય. દામ્‍૫ત્‍યસુખ સારું મળે.

કર્ક

આજનો દિવસ આપને ચિંતારહીત અને ખુશખુશાલ રાખશે. ૫રિવારના સભ્‍યો માટે વિશેષ સમય ફાળવશો અને તેમની સાથે આનંદથી ઘરમાં સમય ૫સાર કરશો. કાર્યમાં સફળતા અને યશ મળે. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ થાય. સાથી કાર્યકરોનો સહયોગ મળશે. આરોગ્‍ય સારું રહેશે. હરીફોની ચાલ નિષ્‍ફળ જશે.

સિંહ

આજેના દિવસમાં આપ તન- મનથી સ્‍વસ્‍થ રહેશો. આપની અંદર રહેલી સર્જનાત્‍મકતાને નવો ઓ૫ આપી શકશો. સાહિત્‍ય લેખનમાં નવું પ્રદાન કરી શકો. પ્રિયપાત્ર સાથેની મુલાકાત સુખદ રહેશે. સંતાનોની પ્રગતિના સમાચાર મળે. વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય કહી શકાય. આપના હાથે આજે કોઇ પુણ્‍યકાર્ય થાય.

કન્યા

આજે આપ થોડી પ્રતિકુળતાઓ માટે તૈયાર રહેવું ૫ડશે. આરોગ્‍ય નરમ હશે અને મન પણ ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. માતા સાથેના સંબંધોમાં તણાવ ઉભો થાય, અથવા તેની તબિયત બગડે, સ્‍વજનો સાથે ઉગ્ર વાદવિવાદ થતાં અણબનાવ રહે. સ્‍વમાનભંગ ન થાય તેની કાળજી રાખવી. મકાન વાહન વગેરેની લે-વેચ કે દસ્‍તાવેજો માટે અનુકૂળ સમય નથી. પાણીથી ભય રહે.

તુલા

નવા કાર્યની શરૂઆત કરવા માટે ખૂબ અનુકૂળ દિવસ છે. ભાગ્‍યવૃદ્ઘિ અને ધનલાભની શક્યતાઓ છે. પારિવારિક કે વ્યવહારિક કાર્ય પ્રસંગે બહારગામ જવાનું થાય. નજીકના સ્‍થળે ધાર્મિક પ્રવાસનું સફળ આયોજન થાય. વિદેશથી શુભ સમાચાર મળે. ભાઇબહેનો સાથેના સંબંધો સુમેળભર્યા રહે. આજે આપ તન મનથી પણ સ્‍વસ્‍થતા અનુભવશો.

વૃશ્ચિક

આજે ૫રિવારમાં સુખશાંતિ જળવાશે. સગાં- સ્‍નેહીઓ અને મિત્રોનું આગમન થાય. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. અલંકારો, સુગંધિત ૫દાર્થોની ખરીદી થાય. આપની વાણીના પ્રભાવથી અન્‍ય લોકોને મોહિત કરી શકો. ધન લાભ થાય. કૌટુંબિક પ્રશ્નોનો સુખદ ઉકેલ આવે. વિદ્યાર્થીઓ માટે સફળતા નિશ્ચ‍િત બને.

ધન

આજે લગ્‍નયોગ અને સંતાનોના સુખ અને આરોગ્‍યની વૃદ્ઘિ તેમજ અભ્‍યાસમાં સફળતા માટે શ્રેષ્‍ઠ સમય છે. વિદેશ વેપારથી લાભ થાય. આપના હાથે ધાર્મિક, માંગલિક, કાર્યો થાય. સ્‍નેહીજનો અને મિત્રોનું મિલન આનંદિત કરશે. આર્થિક લાભ થઈ શકે છે. જીવનસાથી તરફથી સુખ અને આનંદ મળે. સમાજમાં માન પ્રતિષ્‍ઠા વધે. સુરૂચિપૂર્ણ ભોજન મળે. આરોગ્‍ય જળવાય.

મકર

આજે આરોગ્‍ય સંબંધી ફરિયાદ રહે. મનમાં ઉચાટ અનુભવાય. વ્‍યવસાયમાં સરકારના હસ્‍તક્ષે૫ વધશે. ધાર્મિક, સામાજિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. આધ્‍યાત્મિક અને ધાર્મિક વલણમાં વધારો થાય. શત્રુઓ દ્વારા ૫જવણી થાય. ડાબી આંખમાં તકલીફ અને દેવું થાય. સ્‍ત્રી તેમજ સંતાનોની ચિંતા રહે. આજના દિવસે અકસ્‍માતથી સંભાળવાની સલાહ છે

કુંભ

માંગલિક કાર્યો અને નવા કાર્યોનું આયોજન કરવા માટે અત્‍યંત શુભ દિવસ છે. અવિવાહિતોના લગ્‍ન ગોઠવાય. ૫ત્‍ની અને સંતાનોના શુભ સમાચાર મળે. ગૃહસ્‍થજીવન અને દાં૫ત્‍યજીવનમાં સુખ સંતોષની લાગણી અનુભવાય. મિત્રવર્તુળ, વડીલવર્ગ તરફથી તેમજ નોકરી ધંધામાં બહુવિધ લાભની શક્યતા છે. આવકના સાધનોમાં વૃદ્ઘિ થશે.

મીન

આજે આપનું દરેક કાર્ય સરળતાપૂર્વક સફળ થશે. નોકરીમાં અને વ્‍યવસાયમાં બઢતી અને વૃદ્ઘિ થાય. વેપારીઓના અટવાયેલા નાણાં છૂટા થશે. પિતા તેમજ વડીલવર્ગથી લાભ થાય. આર્થિક લાભ અને પરિવારમાં આનંદ છવાય. આજના દિવસે સરકાર તરફથી લાભ, જાહેર માન-સન્‍માનમાં વૃદ્ઘિ અને ગૃહસ્‍થજીવનમાં સુખશાંતિથી ધન્‍યતા અનુભવશો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">