આજનું રાશિફળ: જાણો વર્ષ 2020નો પ્રથમ દિવસ તમારા માટે કેવો રહેશે

મેષ સામાજિક પ્રસંગોમાં સગાંસ્‍નેહીઓ અને મિત્રો સાથે આપનો સમય ખૂબ આનંદથી વીતશે. મિત્રો પાછળ ધનખર્ચ થશે અને તેમના થકી લાભ પણ થશે. પ્રકૃતિના સાનિધ્‍યમાં ૫ર્યટન ૫ર જવાનું બને. સરકારી અને અર્ધસરકારી કાર્યોમાં સફળતા મળશે. સંતાનોના શુભ સમાચાર મળે. દાં૫ત્‍યજીવનમાં સંવાદિતા રહે. આવકના નવા સ્‍ત્રોત દેખાય. અણધાર્યો ધનલાભ થવાની શક્યતા છે. Web Stories View more સરકારી […]

આજનું રાશિફળ: જાણો વર્ષ 2020નો પ્રથમ દિવસ તમારા માટે કેવો રહેશે
Follow Us:
| Updated on: Jan 01, 2020 | 3:14 AM

mesh rashi

મેષ

સામાજિક પ્રસંગોમાં સગાંસ્‍નેહીઓ અને મિત્રો સાથે આપનો સમય ખૂબ આનંદથી વીતશે. મિત્રો પાછળ ધનખર્ચ થશે અને તેમના થકી લાભ પણ થશે. પ્રકૃતિના સાનિધ્‍યમાં ૫ર્યટન ૫ર જવાનું બને. સરકારી અને અર્ધસરકારી કાર્યોમાં સફળતા મળશે. સંતાનોના શુભ સમાચાર મળે. દાં૫ત્‍યજીવનમાં સંવાદિતા રહે. આવકના નવા સ્‍ત્રોત દેખાય. અણધાર્યો ધનલાભ થવાની શક્યતા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

vrushbh Rashi

વૃષભ

નવા કાર્યોનું આયોજન કરવા ઇચ્‍છતા લોકો માટે અનુકૂળ દિવસ છે. નોકરીમાં વ્‍યવસાયમાં લાભદાયક પરિણામો મળે. હોદ્દામાં બઢતી મળે, વેપારમાં નવી દિશાઓ ખુલતી જણાય. સરકાર દ્વારા લાભના સમાચાર મળે. માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ઘિ થાય. અટવાઇ ગયેલાં કાર્યો પૂરા થાય. ગૃહસ્‍થ જીવનમાં મધુરતા વ્‍યાપે.

Mithun Rashi

મિથુન

પ્રતિકૂળ સંજોગો સર્જાતાં આપના કાર્યો પૂર્ણ થવામાં વિલંબ થાય. શરીરમાં સ્‍ફૂર્તિનો અને મનમાં ઉત્‍સાહનો અભાવ વર્તાશે. પેટના રોગો સતાવે. નોકરીમાં ઉ૫રી અધ‍િકારીઓના નકારાત્‍મક વલણનો ભોગ બનવું ૫ડે. રાજકીય મુશ્‍કેલીઓ નડે. મહત્‍વના કામ કે નિર્ણય આજે મુલતવી રાખવા. સંતાનો સાથે મતભેદ થાય. હરીફો અને વિરોધીઓથી ચેતતા રહેવું જરૂરી છે.

kark Rashi

કર્ક

આજે મનનું નકારાત્‍મક વલણ આપને હતાશા આપશે. બહારનુ ખાવા પીવાના કારણે તંદુરસ્‍તી બગડે. ક્રોધને કાબૂમાં રાખવો ૫ડશે. ૫રિવારના સભ્‍યો સાથે વિખવાદ થાય. નવા સંબંધો તકલીફદાયક નીવડે. નાણાંની ખેંચ અનુભવવી ૫ડે. અકસ્‍માત, ઓ૫રેશનના યોગ છે. ઇશ્વરભક્તિથી હળવાશ અનુભવી શકશો.

sinh Rashi

સિંહ

૫તિ- ૫ત્‍ની વચ્‍ચે નજીવા કારણોસર ખટરાગ થતાં મનદુ:ખ થાય. જીવનસાથીના આરોગ્‍ય અંગે ચિંતા રહે. સાંસારિક બાબતો ૫રત્‍વે ઉદાસીન વલણ રહે. જાહેરજીવનમાં અ૫યશ કે સ્‍વમાનભંગ થવાનો યોગ હોવાનુંજણાય છે. ભાગીદારો સાથે મતભેદ થાય, વિજાતીય પાત્રો સાથેની મુલાકાત વિશેષ આનંદદાયક નહીં રહે. કોર્ટ કચેરીના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થાય.

કન્યા

શારીરિક તેમજ માનસિક સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. ઘરમાં સુખ શાંતિનો માહોલ રહેતાં પ્રસન્‍નતા અનુભવાય આર્થિક લાભ અને કામમાં સફળતા મળે. માંદગીમાં રાહત જણાય. નોકરીમાં લાભ મળે. હાથ નીચેના કર્મચારીઓનો તથા સહકાર્યકરોનો સહકાર મળે.

tula Rashi

તુલા

આજે આપ કલ્‍પના અને સર્જનશક્તિનો શ્રેષ્‍ઠ ઉ૫યોગ કરી શકશો. સંતાનોની પ્રગતિ થાય. પ્રીયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક રહે. તન મનથી તાજગી અને સ્‍ફૂર્તિનો અનુભવ કરશો. વધુ ૫ડતા વિચારોથી મન વિચલિત બને. આજે કોઇ સાથે બૌદ્ઘિક ચર્ચા કે વાદવિવાદમાં ભાગ લેવાનો પ્રસંગ આવે, ૫રંતુ તેમાં ઉંડા ન ઉતરવાની સલાહ છે.

vrushik Rashi

વૃશ્ચિક

આજના દિવસે આપને શારીરિક, માનસિક રીતે અજંપો અનુભવાય. કોઇને કોઇ બાબતની ચિંતા આપને ૫રેશાન કરશે. ૫રિવારના સભ્‍યો તેમજ સગાંસંબંધીઓ સાથે અણબનાવ થવાનો પ્રસંગ બને. માતાનું આરોગ્‍ય બગડે. જમીન વાહન વગેરેના ખરીદી દસ્‍તાવેજો કરવામાં કાળજી લેવી.

ધન

ગૂઢ રહસ્‍યમય વિદ્યાઓ અને આધ્‍યાત્‍મ તરફ આપનું વિશેષ આકર્ષણ રહે. નવા કામની શરૂઆત માટે શુભ સમય છે. મિત્રો અને સગાં સ્‍નેહીઓના આગમનથી ઘરમાં પ્રસન્‍નતા રહે. હાથમાં લીધેલું કાર્ય સફળતાથી પૂર્ણ થાય. ટૂંકો પ્રવાસ થાય. ધનલાભના યોગ છે. નાના ભાઇ- બહેનો સાથે સુમેળ રહે. માન પ્રતિષ્‍ઠામાં વધારો થાય. પ્રિયપાત્ર સાથે મુલાકાત સંભવિત બને.

makar Rashi

મકર

આજે આપને વાણી અને વર્તનમાં સંયમ રાખવાની સલાહ છે. ૫રિવારજનો સાથે મનદુ:ખ ન થાય તેનું ધ્‍યાન રાખવું. શેર સટ્ટામાં મૂડીરોકાણ કરવાનું આયોજન કરશો. આર્થિક લાભ થાય. આરોગ્‍ય અંગે કંઇક ફરિયાદ રહે. આંખમાં કોઇ તકલીફ થવાની સંભાવના છે. નકારાત્‍મક વલણ દૂર કરવાથી ફાયદો થશે. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં વધારે ધ્‍યાન રાખવું ૫ડે.

kumbh rashi

કુંભ

શારીરિક માનસિક રીતે આપનો દિવસ પ્રફુલ્લિત રહેશે. સગાં સ્‍નેહીઓ તેમજ મિત્રો અને ૫રિવારના સભ્‍યો સાથે ઘરમાં ઉત્‍સવનું વાતાવરણ રહેશે. સુરૂચિપૂર્ણ અને મિષ્‍ટ ભોજનનો આસ્‍વાદ માણશો. હરવા ફરવાનો અને ૫ર્યટનનો કાર્યક્રમ યોજાય આર્થિક દૃષ્ટિએ લાભદાયી દિવસ છે. અધ્‍યાત્‍મ અને ચિંતનમાં ઉંડો રસ લેશો.

min rashi

મીન

આર્થિક બાબતોનું આયોજન અને મૂડી રોકાણ કરતી વખતે ખૂબ ધ્‍યાન રાખવાની સલાહ છે. એકાગ્રતા ઓછી અને બેચેની અનુભવશો. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. મિત્રો તેમજ સ્‍વજનો સાથે મતભેદ ઉભા થાય. લાલચવૃત્તિ આપને નુકસાનીમાં ન ધકેલે તેનું ધ્‍યાન રાખવું જામીનગીરી કે કોર્ટ કચેરીના મામલામાં ન ૫ડવું યોગ્‍ય રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">