સોશિયલ મીડિયા પર આપણને રોજ મજેદાર વીડિયો જોવા મળે છે. તેને જોયા બાદ યુઝર્સ હસી હસીને લોટપોટ થઈ જતા હોય છે. હાલમાં આવો જ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક મહિલા બસ ડ્રાઈવરની સીટ પર બેસેલી જોવા મળી રહી છે. આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલો વીડિયો રાજસ્થાનનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં 2 મહિલાઓ રાજસ્થાની પોશાકમાં જોવા મળી રહી છે. એક મહિલા ડ્રાઈવરની સીટ પર જોવા મળી રહી છે. જ્યારે બસનો ડ્રાઈવર નીચે બેસીને તેની સાથે કોઈ બાબતે ઝગડી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, બસમાં જગ્યા ન મળતા આ મહિલા બસ ડ્રાઈવરની સીટ પર બેસી ગઈ હતી. જ્યાં સુધી તેને કોઈ જગ્યા ન મળી ત્યાં સુધી તે ત્યાંથી હટી ન હતી.
राजस्थान की इस महिला को बस में सीट ख़ाली नही मिली तो ड्राइवर सीट ख़ाली देखकर उस पर बैठ गई। सास पीछे की एक सीट पर बैठी थी। ड्राइवर के आने पर देखिये यह महिला उसकी सीट छोड़ने को ही नही तैयार है। pic.twitter.com/xacT1GDBa0
— Deoki Nandan Mishra (@mishradeoki) August 9, 2020
આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ક્યાથી આવે છે આવા લોકો ? અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મજેદાર વીડિયો છે આ તો. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.
આ પણ વાંચો: Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા