Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા

TV9 GUJARATI

|

Updated on: Mar 04, 2023 | 11:58 AM

કેટલાક વીડિયો આશ્ચર્યમાં મુક્યા બાદ હસવા માટે મજબૂર કરતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ભેંસનો અંડરટેકર અવતાર જોવા મળી રહ્યો છે. આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયલર થઈ રહ્યો છે.

Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા
Shocking viral Video

Follow us on

સોશિયલ મીડિયા પર રોજ હજારો વીડિયો અપલોડ થતા હોય છે અને ઘણા યૂનિક વીડિયો વાયરલ પણ થતા હોય છે. કેટલાક વીડિયો તમને હસાવી હસાવીને લોટપોટ કરતા હોય છે અને કેટલાક વીડિયો આશ્ચર્યમાં મુક્યા બાદ બાદ હસવા માટે મજબૂર કરતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ભેંસનો અંડરટેકર અવતાર જોવા મળી રહ્યો છે. આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયલર થઈ રહ્યો છે.

ગુજરાતના ઘણા વિસ્તારોમાં હાલમાં ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. દિવસે દિવસે રોજ અલગ અલગ વિસ્તારમાંથી ઢોરને કારણે લોકો ઘાયલ થઈ રહ્યાં છે. ઢોરના આતંકને કારણે ઘણા લોકો મોતને પણ ભેટતા પણ હોય છે. ઢોરનો આતંક માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી. હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ભેંસનો અંડરટેકર અવતાર જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક બજારમાં એક ભેંસ એક પછી એક લોકોને અડફટે લેતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો રાજસ્થાનનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ રહ્યો એ ચોંકાવનારો વીડિયો

આ પણ વાંચો : Viral Video : અમેરિકામાં નીકળ્યો પટેલનો વરઘોડો, રસ્તો બંધ કરાવીને જોરદાર નાંચ્યા

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હે ભગવાન, હવે આ ત્રાસથી બચાવો. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભગવાનની કૃપાથી બચી ગયો બીચારો. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો : Viral Video : ભાભી સાથે અનૈતિક સંબંધનો આરોપ લાગ્યો તો દીયરે આપી અગ્નિપરીક્ષા ! અંગારા પર કર્યું આ કામ

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati