Viral Video : 156 ગ્રામ સોનાથી બની વડાપ્રધાન મોદીની મૂર્તિ, લોકપ્રિય નેતાઓમાં નંબર 1 છે મોદી

PM Modi gold statue : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકપ્રિયતામાં હમેશા સૌથી આગળ રહે છે. દુનિયાના સૌથી લોકપ્રિય નેતા તરીકે તેમનાનું નામ અનેક સર્વેમાં નંબર 1 રહ્યું છે. હાલમાં તેમની એક સોનાની મૂર્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : 156 ગ્રામ સોનાથી બની વડાપ્રધાન મોદીની મૂર્તિ, લોકપ્રિય નેતાઓમાં નંબર 1 છે મોદી
PM Modi gold statue in bombay gold exhibition
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 11:40 PM

દુનિયામાં 190થી વધારે દેશો છે. આ તમામ દેશોમાં અનેક નેતાઓ છે, અલગ અલગ દેશમાં આ નેતાઓની લોકપ્રિયતા ઓછા-વત્તા પ્રમાણમાં જોવા મળે છે. આ બધામાં ભારતના વડાપ્રધાન મોદી સૌથી આગળ છે. દુનિયામાં સમયાંતરે થયેલા અનેક સર્વેમાં જાણવા મળ્યું છે કે દુનિયામાં મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન મોદીને શ્રેષ્ઠ અને લોકપ્રિય નેતા માને છે. તેમની લોકપ્રિયતાની સાબિતી આપતી અનેક ઘટનાઓ ભારતમાં પણ બની છે. થોડા સમય પહેલા તેમની મૂર્તિ સાથેનું એક મંદિર પણ બનાવવામાં આવ્યું હતું. હાલમાં વડાપ્રધાન મોદીને એક મૂર્તિ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં ભારતના વડાપ્રધાન મોદીની સોનાની મૂર્તિ જોવા મળી રહી છે. હાલમાં બોમ્બે ગોલ્ડ પ્રદર્શનમાં એક કલાકારે 156 ગ્રામ સોનાથી વડાપ્રધાન મોદીની આ મૂર્તિ બનાવી હતી. આ સોનાની મૂર્તિને 2 દિવસ પહેલા બોમ્બે ગોલ્ડ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. આ વીડિયોમાં વડાપ્રધાન મોદીની મૂર્તિ ગોળ ગોળ ફરતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. આ પહેલા વડાપ્રધાન મોદીની 150 ચાંદીની મૂર્તિ પણ બની હતી. આ મૂર્તિઓ 11 હજાર રુપિયામાં વેચાઈ હતી. ભૂતકાળમાં અમિતાભ બચ્ચન, રંજનીકાંત સહિત અનેક સાઉથ ફિલ્મોના સુપર સ્ટાર્સ માટે આવી દીવાનગી તેમના ફેન્સમાં જોવા મળી છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મોદી મોદી છે બીજા બધા ઢોંગી છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ. આ મૂર્તિ બનાવનાર કલાકારને સલામ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, અદ્દભુત વડાપ્રધાનની , અવિશ્વસનીય લોકપ્રિયતા.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">