મહેમાનોને લગ્નના કાર્ડની સાથે મળી એવી ભેટ કે બધા જ કહેવા માંડ્યા અમને પણ આવું કાર્ડ જોઈએ છે

લગ્નના કાર્ડની સાથે જ મહેમાનોને એવી ખાસ ગિફ્ટ આપવામાં આવી હતી કે તેઓ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું કે તેઓ લગ્નમાં ચોક્કસ જશે.

મહેમાનોને લગ્નના કાર્ડની સાથે મળી એવી ભેટ કે બધા જ કહેવા માંડ્યા અમને પણ આવું કાર્ડ જોઈએ છે
Viral video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2023 | 12:40 PM

આજકાલ લગ્નના કાર્ડમાં ઘણી વેરાયટી જોવા મળે છે. જેમકે કેટલાક કાર્ડની સાથે મીઠાઈ તો કોઈ કાર્ડના બોક્સમાં ડ્રાયફ્રુટ જેવી કેટલીક અનોખી વસ્તુઓ ભરીને આપતા હોય છે. જેથી કાર્ડ ખોલ્યા બાદ લગ્નમાં આવનાર મહેમાનો ખુશ થઈ જાય. આ માટે લોકો કાર્ડ બોક્સમાં વિવિધ પ્રકારની નવીન ગિફ્ટ્સ રાખવાનું પણ વિચારે છે જે લોકોને પસંદ આવી શકે. આ વાયરલ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું, પરંતુ આ વાયરલ કાર્ડની સાથે વરરાજાએ એવી ગિફ્ટ રાખી હતી, જેને જોઈને તમામ સજ્જનો ચોંકી ગયા હતા.

આવું અનોખુ કાર્ડ તમે નહીં જોયું હોય!

તમે અવારનવાર લગ્નના કાર્ડની સાથે ડ્રાય ફ્રૂટ્સ, ચોકલેટ અથવા કોઈ ખાસ ભેટ તો જોઈ જ હશે, પરંતુ તમે ભાગ્યે જ એવું કાર્ડ જોયું હશે કે જેની સાથે તમને દારૂની બોટલ પણ ભેટમાં મળે. તમને આ જાણીને આશ્ચર્ય થયું હશે. આવા જ એક અનોખા કાર્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિના ઘરે લગ્નનું કાર્ડ આવ્યું ત્યારે તેણે કાર્ડ ખોલવાનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું અને પછી આ કાર્ડનું બોક્સ જેમ જ્યારે તેણે તેને ખોલ્યું, ત્યારે તેના હોશ ઉડી ગયા.

લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 03-12-2024
કયા વિટામિનની ઉણપથી શ્વાસમાં આવે છે દુર્ગંધ ? જાણો
રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ વસ્તુ, શિયાળામાં પણ ચમકવા લાગશે ત્વચા
અંબાણી પરિવારની નાની વહુ 23 હજારનુ જીન્સ પહેરી પતિ સંગ ડિનર પર ગઈ

લગ્નનું કાર્ડ થયું વાયરલ

આગળ વીડિયોમાં તમે જોયું કે લગ્નના કાર્ડના બોક્સમાં રાખેલા ત્રણ પાંદડા કાઢીને અંદર દારૂની નાની બોટલ રાખવામાં આવી હતી અને તેની સાથે ડ્રાય ફ્રૂટ્સ પણ રાખવામાં આવ્યા હતા. આ કાર્ડને જોઈને કોઈપણના હોશ ઉડી જશે.આ રસપ્રદ અને ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ અનોખા વેડિંગ કાર્ડનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર school.days__ નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 25 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે, જ્યારે લોકોના ફની રિએક્શન પણ કોમેન્ટ બોક્સમાં જોઈ શકાય છે.

લગ્નના કાર્ડની સાથે જ મહેમાનોને એવી ખાસ ગિફ્ટ આપવામાં આવી હતી કે તેઓ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું કે તેઓ લગ્નમાં ચોક્કસ જશે. તમે પણ આ રસપ્રદ કાર્ડ્સ જોઈને તમે પણ ખુશ થઈ જશો અને તમે પણ કહેશો અરે આવું કાર્ડ કોઈ અમને પણ આપે તો મજા આવી જાય!

રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ
રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ
ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની
ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર
IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ
IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો
લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video
લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video
ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત
ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત
અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત
અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત
ભરૂચમાં પિતા - પુત્રએ લાખો રુપિયાની જમીન નકલી દસ્તાવેજો બનાવી વેચી
ભરૂચમાં પિતા - પુત્રએ લાખો રુપિયાની જમીન નકલી દસ્તાવેજો બનાવી વેચી
g clip-path="url(#clip0_868_265)">