Video : આ છે દુનિયાનું સૌથી મોટું સસલુ, વજન જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

Viral Video : સસલાના આ વીડિયોને જોસેફ મોરિસ નામના ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિના હાથમાં સસલું જોવા મળી રહ્યું છે. આ સસલાની સાઈઝ જોઈને લોકો ચોક્કસપણે આશ્ચર્યચકિત થઈ જશે. સસલું ઓછામાં ઓછું ચાર ફૂટ લાંબુ હોય છે અને તે ખૂબ જ ભારે હોય છે, જે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેને લઈ જનાર વ્યક્તિને કેટલી મહેનત કરવી પડી રહી છે. 

Video : આ છે દુનિયાનું સૌથી મોટું સસલુ, વજન જાણીને થઈ જશો આશ્ચર્યચકિત
Viral Video Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2023 | 7:22 PM

Viral Video : સસલાને જોઈને તેને ખોળામાં લેવાનું, તેને આલિંગન આપવાનું અને બને તો તેને પોતાના હાથે ગાજર ખવડાવવાનું મન થાય છે. પણ જો સસલું જ મોટું અને ભારે હોય તો શું તમે આ કરી શકશો? સોશિયલ મીડિયા પર આવા સસલાનો એક વીડિયો વાયરલ (Viral) થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ કહેશો કે આ સસલું છે કે બીજું કંઈક.

આ પણ વાંચો : કોહલીનો જબરો ફેન, જીભથી બનાવી દીધુ વિરાટ કોહલીનું પેઈન્ટિંગ, જુઓ Viral Video

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ પણ વાંચો : Breaking News: IND vs PAK : હાઈ વોલ્ટેજ મેચમાં વરસાદની એન્ટ્રી, મેદાન પર ભાગ્યો ગ્રાઉન્ડ સ્ટાફ, જુઓ video

ટ્વિટર પર આવા જ એક સસલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સસલાના આ વીડિયોને જોસેફ મોરિસ નામના ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિના હાથમાં સસલું જોવા મળી રહ્યું છે. આ સસલાની સાઈઝ જોઈને લોકો ચોક્કસપણે આશ્ચર્યચકિત થઈ જશે. સસલું ઓછામાં ઓછું ચાર ફૂટ લાંબુ હોય છે અને તે ખૂબ જ ભારે હોય છે, જે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેને લઈ જનાર વ્યક્તિને કેટલી મહેનત કરવી પડી રહી છે.

આ સસલાની વિશેષતા શું છે?

આવા મોટા સસલાની એક પ્રજાતિને ફ્લેમિશ રેબિટ પણ કહેવામાં આવે છે. જેને ખાસ કરીને યુરોપ અને ઉત્તર અમેરિકામાં પાળતુ પ્રાણી તરીકે પણ રાખવામાં આવે છે. આ સસલાની વિશેષતા એ છે કે તેમને અમુક અંશે તાલીમ આપી શકાય છે. આ પ્રજાતિના સસલા ત્રણથી ચાર ફૂટ ઊંચા હોય છે અને તેનું વજન દસ કિલો કે તેથી વધુ હોય છે. અમેરિકન રેબિટ બ્રીડ એસોસિએશન અનુસાર, આ સસલા સાત અલગ-અલગ રંગના ફર (શરીરના વાળ) સાથે જોવા મળે છે. સૌથી ભારે ફ્લેમિશ જાયન્ટ રેબિટ ડેરિયસ હતો, જેનું વજન 22 કિલો હતું.

આ પણ વાંચો : IND vs PAK Live Score Asia cup 2023 : કોલંબોમાં વરસાદ થયો બંધ, જલ્દી મેચ થશે શરૂ

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
g clip-path="url(#clip0_868_265)">