વીડિયો : એક બાઈક પર 20થી વધુ ગાદલા લાદીને નીકળ્યો બાહુબલી, દંગ રહી ગયા લોકો

યુવાનનો સ્ટંટના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે કહેશો આ તો બાહુબલી છે.

વીડિયો : એક બાઈક પર 20થી વધુ ગાદલા લાદીને નીકળ્યો બાહુબલી, દંગ રહી ગયા લોકો
Viral Video
Follow Us:
| Updated on: Feb 07, 2024 | 8:44 AM

સોશિયલ મીડિયા પર દરરોજ વધુને વધુ વીડિયો વાયરલ થતા રહે છે. યુવાનનો સ્ટંટના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે કહેશો આ તો બાહુબલી છે.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @leswestafs નામના યુઝરે અપલોડ કર્યો છે, જે આફ્રિકાનો હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં એક વ્યક્તિ બાઇક જેવી કાર્ટ પર ઘણાં બધાં ગાદલા લઈને જઈ રહ્યો છે. આટલા બધા ગાદલા પણ એક ટ્રક પર સરળતાથી લોડ કરી શકાતા નથી. પરંતુ જેવી રીતે પ્રભાસે ફિલ્મ ‘બાહુબલી’માં બાહુબલી મૂર્તિને ખેંચે છે તેમ આ વ્યક્તિ બાઇક ચલાવી રહ્યો છે, જો કે, સેંકડો લોકો બાહુબલીને મૂર્તિ ખેંચવામાં મદદ કરે છે, તેથી અહીં જમણી અને ડાબી બાજુના બે લોકો કાર્ટને બેલેન્સ કરે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

લોકોને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધી તેને લાખો વાર જોવામાં આવી ચુકી છે. સાથે જ ઘણા લોકો શેર પણ કરી રહ્યા છે. આટલું જ નહીં વીડિયો જોયા બાદ ઘણી કમેન્ટ્સ પણ આવી છે. .

આ પણ વાંચો: શુભમન ગિલની જેમ તેનો મિત્ર પણ ફ્લોપ, 6 મહિના બાદ કમબેક મેચમાં કઈ ખાસ ન કરી શક્યો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">